Advance JAVA Programming (3360701) MCQs

MCQs of Abstract Window Toolkit (AWT)

Showing 1 to 10 out of 67 Questions
1.

AWT components are

AWT કમ્પોનન્ટ _________ છે.

(a)

Platform dependent

પ્લેટફોર્મ ડીપેનડેન્ટ

(b)

Platform Independent

પ્લેટફોર્મ ઈન્ડેપેનડેન્ટ

(c)

Both Platform dependent & Platform Independent

પ્લેટફોર્મ ડીપેનડેન્ટ અને પ્લેટફોર્મ ઈન્ડેપેનડેન્ટ બંને

(d)

None of given

આપેલમાંથી એકપણ નહિ

Answer:

Option (a)

2.

AWT components are

AWT કમ્પોનન્ટ _________ છે.

(a)

lightweight

લાઈટવેઈટ

(b)

heavyweight

હેવીવેઈટ

(c)

equalweight

ઇક્વલવેઈટ

(d)

None of given

આપેલમાંથી એકપણ નહિ

Answer:

Option (b)

3.
State true or false: AWT is used for GUI programming in java.
આપેલ વિધાન સાચું છે કે ખોટું: AWT નો ઉપયોગ GUI પ્રોગ્રામીંગ માટે થાય છે.
(a) true
(b) false
Answer:

Option (a)

4.
AWT components are available in
AWT કમ્પોનન્ટ __________ પેકેજ માં આવેલ છે.
(a) java.util package
java.util પેકેજ
(b) java.io package
java.io પેકેજ
(c) javax.awt package
(d) java.awt package
Answer:

Option (d)

5.
Which of the following class is derived from the container class?
નીચે આપેલ માંથી કયો ક્લાસ કન્ટેનર (container) ક્લાસ માંથી ડીરાઈવ્ડ થયેલ છે?
(a) Component
(b) List
(c) Panel
(d) MenuComponent
Answer:

Option (c)

6.
Which container that contain title bar and can have MenuBars? It can have other components like button, textfield etc.
ક્યાં કન્ટેનર (container) માં ટાઈટલ-બાર અને મેનુ-બાર આવેલ છે? જેમાં બીજા કમ્પોનન્ટ જેવા કે button, textfield આવેલ હોય શકે.
(a) Panel
(b) Container
(c) Frame
(d) Window
Answer:

Option (c)

7.
Which component in AWT that can contain another components like buttons, textfields, labels etc.?
AWT ના ક્યાં કમ્પોનન્ટ માં બીજા કમ્પોનન્ટ જેવા કે buttons, textfields, labels વગેરે આવેલ હોઈ શકે?
(a) Panel
(b) Container
(c) Frame
(d) Window
Answer:

Option (b)

8.
Which class provides many methods for graphics programming?
ક્યાં ક્લાસ માં ગ્રાફિક્સ પ્રોગ્રામીંગ માટેની મેથડ આવેલ છે?
(a) java.awt.Graphics
(b) java.Graphics
(c) java.awt
(d) None of Above
ઉપરના માંથી એકપણ નહિ
Answer:

Option (a)

9.
State true or false: We can create frame using extending Frame class and instantiate frame class.
આપેલ વિધાન સાચું છે કે ખોટું: ફ્રેમ બનાવવા માટે Frame ક્લાસ એક્સટેન્ડ કરી અને frame ક્લાસ ને ઇન્સ્ટન્ટીએટ કરવામાં છે.
(a) true
(b) false
Answer:

Option (a)

10.
The size of a frame on the screen is measured in ______.
સ્ક્રીન પર રહેલ ફ્રેમ ની સાઇઝ શેમાં દર્શાવવામાં આવે છે?
(a) Inches
(b) Dots
(c) Nits
(d) Pixels
Answer:

Option (d)

Showing 1 to 10 out of 67 Questions