Advance JAVA Programming (3360701) MCQs

MCQs of Servlets

Showing 31 to 40 out of 45 Questions
31.

<context-param> tag appears in _______ tag of web.xml.

<context-param> ટેગ એ web.xml ના ___________ ટેગ માં આવે છે.

(a)

<web-app>

(b)

<Servlet>

(c)

<servlet-mapping>

(d)

None of given

આપેલમાંથી એકપણ નહિ

Answer:

Option (a)

32.
Which of following is not the session tracking techniques?
નીચે આપેલ માંથી કઈ ટેકનીક સેશન ટ્રેકિંગ ટેકનીક (session tracking Technique) નથી?
(a) HttpSession
(b) Hidden fields
(c) URL Rewriting
(d) Servlet object
Servlet Object (સર્વલેટ ઓબ્જેક્ટ)
Answer:

Option (d)

33.
State true or false: Session tracking using HttpSession, client state store at server side.
આપેલ વિધાન સાચું છે કે ખોટું: HttpSession દ્વારા સેશન ટ્રેકિંગ કરવામાં આવે ત્યારે ક્લાયન્ટ સ્ટેટ સર્વર માં સ્ટોર થાય છે.
(a) true
(b) false
Answer:

Option (a)

34.
State true or false: Session tracking using Cookie, client state store at server side.
આપેલ વિધાન સાચું છે કે ખોટું: Cookie દ્વારા સેશન ટ્રેકિંગ કરવામાં આવે ત્યારે ક્લાયન્ટ સ્ટેટ સર્વર માં સ્ટોર થાય છે.
(a) true
(b) false
Answer:

Option (b)

35.

Which cookie is valid for single session only and it is removed when the user closes the browser?

કઈ કુકી (Cookie) ફક્ત એક જ સેશન માટે વેલીડ હોય છે અને જયારે યુઝર બ્રાઉઝર બંધ કરે ત્યારે તે રીમુવ થાય છે?

(a)

Non-persistent cookie

નોન-પર્ઝીસ્ટન્ટ કુકી (Non-persistent cookie)

(b)

Persistent cookie

પર્ઝીસ્ટન્ટ કુકી (Persistent cookie)

(c)

Both Non-persistent cookie & Persistent cookie

નોન-પર્ઝીસ્ટન્ટ કુકી (Non-persistent cookie) અને પર્ઝીસ્ટન્ટ કુકી (Persistent cookie) બંને

(d)

None of given

આપેલમાંથી એકપણ નહિ

Answer:

Option (a)

36.

Which methods are used to bind the objects on HttpSession instance and get the objects?

કઈ મેથડ નો ઉપયોગ કરી ઓબ્જેક્ટ ને HttpSession ઇન્સ્ટન્સ સાથે બાઈન્ડ કરીને ઓબ્જેક્ટ મેળવવામાં આવે છે?

(a)

setAttribute()

(b)

getAttribute()

(c)

Both setAttribute() & getAttribute()

setAttribute() અને getAttribute() બંને

(d)

None of given

આપેલમાંથી એકપણ નહિ

Answer:

Option (c)

37.

Which of following is correct syntax to delete an attribute from HttpSession object in servlet?

Servlet માં HttpSession ઓબ્જેક્ટ માંથી એટ્રીબ્યુટ રીમુવ કરવા માટે નીચે આપેલ માંથી કઈ સિન્ટેક્ષ ખોટી છે?

(a)

session.deleteAttribute(name)

(b)

session.removeAttribute(name)

(c)

session.alterAttribute(name)

(d)

None of given

આપેલમાંથી એકપણ નહિ

Answer:

Option (b)

38.

Which of following is/are used to communicate from an applet to servlet?

Applet થી servlet માં કોમ્યુનિકેટ કરવા માટે નીચે આપેલ માંથી શું ઉપયોગી છે?

(a)

HTTP

(b)

RMI

(c)

Socket

(d)

All of given

આપેલ બધા જ

Answer:

Option (d)

39.

Which of following session tracking method leads to high network traffic?

નીચે આપેલ માંથી કઈ સેશન ટ્રેકિંગ મેથડ નેટવર્ક ટ્રાફિક વધારે છે?

(a)

URL rewriting

(b)

SSL sessions

(c)

Cookies

(d)

None of given

આપેલમાંથી એકપણ નહિ

Answer:

Option (a)

40.
What is the maximum size of cookie?
કુકી (Cookie) ની વધારેમાં વધારે કેટલી સાઈઝ હોય છે?
(a) 4 MB
(b) 4 KB
(c) 40 KB
(d) 4 bytes
Answer:

Option (b)

Showing 31 to 40 out of 45 Questions