Advance JAVA Programming (3360701) MCQs

MCQs of Servlets

Showing 1 to 10 out of 45 Questions
1.
The java ______ specification defines an application programming interface for communication between web server and application program.
Java માં _________ સ્પેસિફિકેશન વેબ સર્વર અને એપ્લીકેશન પ્રોગ્રામ વચ્ચે ના કોમ્યુનિકેશન માટે એપ્લીકેશન પ્રોગ્રામ ઇન્ટરફેસ ડિફાઇન કરે છે.
(a) Randomize
રેન્ડમાઇઝ (Randomize)
(b) Program
પ્રોગ્રામ (Program)
(c) Servlet
સર્વલેટ (Servlet)
(d) Server
સર્વર (Server)
Answer:

Option (c)

2.

What is fullform of CGI?

CGI નું પુરુ નામ શું છે?

(a)

Common Gate interference

(b)

Common Gateway Interface

(c)

Common Gateway Intercept

(d)

Common Gateway interference

Answer:

Option (b)

3.

State true or false: In CGI, process starts with each request and will initiate OS level process.

આપેલ વિધાન સાચું છે કે ખોટું: CGI માં દરેક રીક્વેસ્ટ થી પ્રોસેસ શરુ થશે અને OS લેવલ ની પ્રોસેસ શરુ થશે.

(a)

true

(b)

false

Answer:

Option (a)

4.

What are functionalities of servlet container?

servlet કન્ટેનર ની ફંકશનાલીટીઓ શું છે?

(a)

Communication support

કોમ્યુનીકેશન સપોર્ટ કરે છે

(b)

Multi threading support

મલ્ટીથ્રેડીંગ સપોર્ટ કરે છે

(c)

Life cycle management

લાઈફ સાયકલ મેનેજમેન્ટ

(d)

All of given

આપેલ બધા જ

Answer:

Option (d)

5.

Which of following is/are steps for servlet life cycle?

servlet લાઈફ સાયકલ માટેના સ્ટેપ નીચે આપેલ માંથી ક્યા છે?

(a)

Servlet class is loaded

Servlet ક્લાસ લોડ થશે

(b)

Servlet instance is created

Servlet ઇન્સ્ટન્સ બનાવે છે

(c)

init,Service,destroy method is invoked

init, Service અને destroy મેથડ ઇન્વોક કરે છે.

(d)

All of given

આપેલ બધા જ

Answer:

Option (d)

6.

Which of the following is true about init() method of servlet?

servlet ની init() મેથડ વિશે નીચે આપેલ માંથી કયું વિધાન સાચું છે?

(a)

It is not called again and again for each user request.

દરેક રીક્વેસ્ટ માટે init() મેથડ વારંવાર કોલ થશે નહિ.

(b)

It simply creates or loads some data that will be used throughout the life of the servlet.

તે ડેટા ક્રિએટ અથવા લોડ કરે છે જેનો ઉપયોગ servlet લાઈફ સાયકલ દરમ્યાન કરવામાં આવશે.

(c)

Both It is not called again and again for each user request & It simply creates or loads some data that will be used throughout the life of the servlet

દરેક રીક્વેસ્ટ માટે init() મેથડ વારંવાર કોલ થશે નહિ અને તે ડેટા ક્રિએટ અથવા લોડ કરે છે જેનો ઉપયોગ servlet લાઈફ સાયકલ દરમ્યાન કરવામાં આવશે બંને

(d)

None of given

આપેલમાંથી એકપણ નહિ

Answer:

Option (c)

7.

Which of the following is true about servlets?

servlet વિશે નીચે આપેલ માંથી કયું વિધાન સાચું છે?

(a)

Servlets can use the full functionality of the Java class libraries

Java ક્લાસ લાઈબ્રેરી ની બધી ફંકશનાલીટી નો ઉપયોગ Servlet કરી શકે છે.

(b)

Servlets execute within the address space of web server

Servlet વેબ સર્વર ની એડ્રેસ સ્પેસ માં એક્ઝીક્યુટ થશે.

(c)

Servlets are platform-independent because they are written in java

Servlet પ્લેટફોર્મ ઈન્ડેપેન્ડેન્ટ છે કારણ કે તે java મા લખાયેલ છે.

(d)

All of given

આપેલ બધા જ

Answer:

Option (d)

8.

Which of the following is true about destroy() method of servlet?

servlet ની destroy() મેથડ વિશે નીચે આપેલ માંથી કયું વિધાન સાચું છે?

(a)

It is called only once.

તે ફક્ત એકજ વખત કોલ થશે.

(b)

Servlet object is marked for garbage collection after called destroy() method.

destroy() મેથડ કોલ થયા બાદ servlet ઓબ્જેક્ટ ને ગાર્બેજ કલેક્શન માટે માર્ક કરવામાં આવે છે.

(c)

The servlet is terminated by calling the destroy() method.

destroy() મેથડ કોલ થયા બાદ servlet ટર્મિનેટ થાય છે.

(d)

All of given

આપેલ બધા જ

Answer:

Option (d)

9.

Which type of ServletEngine is a server that includes built-in support for servlets?

ક્યા પ્રકારનું સર્વલેટએન્જિન સર્વર છે જેમાં servlet માટે ઇનબિલ્ટ સપોર્ટ સામેલ હોઈ છે?

(a)

Add-on ServletEngine

Add-on ServletEngine (એડ-ઓન સર્વલેટએન્જિન)

(b)

Standalone ServletEngine

Standalone ServletEngine (સ્ટેન્ડઅલોન સર્વલેટએન્જિન)

(c)

Embedded ServletEngine

Embedded ServletEngine (એમ્બેડેડ સર્વલેટએન્જિન)

(d)

None of given

આપેલમાંથી એકપણ નહિ

Answer:

Option (b)

10.

Which of following ways to create servlet?

servlet બનાવવાની રીત નીચે આપેલ માંથી કઈ છે?

(a)

Using GenericServlet class

GenericServlet ક્લાસ ના ઉપયોગ થી

(b)

Using Servlet Interface

Servlet ઇન્ટરફેસ ના ઉપયોગથી

(c)

Using HttpServlet class

HttpServlet ક્લાસ ના ઉપયોગથી

(d)

All of given

આપેલ બધા જ

Answer:

Option (d)

Showing 1 to 10 out of 45 Questions