Advance JAVA Programming (3360701) MCQs

MCQs of Servlets

Showing 11 to 20 out of 45 Questions
11.

Which of following is/are application server?

નીચે આપેલ માંથી કયુ એપ્લીકેશન સર્વર છે?

(a)

JBoss

(b)

Weblogic

(c)

Both JBoss & Weblogic

JBoss અને Weblogic બંને

(d)

Apache

Answer:

Option (c)

12.

Which of following is/are valid jar file require for compile servlet?

servlet કમ્પાઈલ કરવા માટે નીચે આપેલ માંથી કઈ jar ફાઈલ જરૂરી છે?

(a)

javaee.jar

(b)

weblogic.jar

(c)

servlet-api.jar

(d)

All of given

આપેલ બધા જ

Answer:

Option (d)

13.

To compile servlet which jar file require for tomcat-apache server?

Tomcat-apache સર્વર માટે servlet કમ્પાઈલ કરવા કઈ jar ફાઈલ જરૂરી છે?

(a)

javaee.jar

(b)

weblogic.jar

(c)

servlet-api.jar

(d)

None of given

આપેલમાંથી એકપણ નહિ

Answer:

Option (c)

14.

Which packages needs to import to make servlet?

Servlet બનાવવા માટે કયુ પેકેજ ઈમ્પોર્ટ કરવું જરૂરી છે?

(a)

javax.servlet

(b)

javax.servlet.http

(c)

Both javax.servlet & javax.servlet.http

javax.servlet અને javax.servlet.http બંને

(d)

None of given

આપેલમાંથી એકપણ નહિ

Answer:

Option (c)

15.

Which class can handle any type of request means protocol-independent?

કયો ક્લાસ કોઈપણ પ્રકારની રીક્વેસ્ટ ને હેન્ડલ કરી શકે છે એટલે કે પ્લેટફોર્મ ઈન્ડેપેન્ડેન્ટ છે.

(a)

HttpServlets

(b)

GenereicServlets

(c)

Both HttpServlets & GenereicServlets

HttpServlets અને GenereicServlets બંને

(d)

None of given

આપેલમાંથી એકપણ નહિ

Answer:

Option (b)

16.

What type of servlets use these methods doGet(), doPost(),doHead, doDelete(), doTrace()?

ક્યા પ્રકાર ની servlet doGet(), doPost(),doHead, doDelete(), doTrace() મેથડ નો ઉપયોગ કરે છે?

(a)

HttpServlets

(b)

GenereicServlets

(c)

Both HttpServlets & GenereicServlets

HttpServlets અને GenereicServlets બંને

(d)

None of given

આપેલમાંથી એકપણ નહિ

Answer:

Option (a)

17.

Which of following class extends by HttpServlet class?

નીચે આપેલ માંથી કયો ક્લાસ HttpServlet ક્લાસ દ્વારા એક્ષ્ટેન્ડ કરવામાં આવે છે?

(a)

Servlets

(b)

Genereic Servlets

(c)

Both Servlets & Genereic Servlets

Servlets અને Genereic Servlets બંને

(d)

None of given

આપેલમાંથી એકપણ નહિ

Answer:

Option (b)

18.
State true or false: Servlets handle simultaneous requests by using threads.
આપેલ વિધાન સાચું છે કે ખોટું: servlet થ્રેડ નો ઉપયોગ કરી એકસાથે આવતી રીક્વેસ્ટ ને હેન્ડલ કરે છે?
(a) true
(b) false
Answer:

Option (a)

19.
Which method is used to specify before any lines that uses the PrintWriter?
PrintWriter નો ઉપયોગ કરતી કોઈપણ લાઈન પહેલા કઈ મેથડ સ્પેસિફાય કરવામાં આવે છે?
(a) setResponseType()
(b) setContextType()
(c) setContentType()
(d) setPageType()
Answer:

Option (c)

20.

Which object is created by the web container at time of deploying the project?

પ્રોજેક્ટ ડેપ્લોય કરતી વખતે વેબકન્ટેનર દ્વારા કયો ઓબ્જેક્ટ બનાવવામાં આવે છે?

(a)

ServletConfig

(b)

ServletContext

(c)

Both ServletConfig & ServletContext

ServletConfig અને ServletContext બંને

(d)

None of given

આપેલમાંથી એકપણ નહિ

Answer:

Option (b)

Showing 11 to 20 out of 45 Questions