Advance JAVA Programming (3360701) MCQs

MCQs of Java Server Pages (JSP)

Showing 1 to 10 out of 34 Questions
1.
JSP stands for ____________.
JSP નુ પુરુ નામ ________ છે.
(a) Java Service Provider
(b) Java Server Programming
(c) Java Server Pages
(d) Java Server Provider
Answer:

Option (c)

2.

In which technology do we mix our business logic with the presentation logic?

કઈ ટેકનોલોજી મા આપણે બિઝનેસ લોજીક સાથે પ્રેઝેન્ટેશન લોજીક મિક્ષ કરીએ છીએ?

(a)

Servlet

(b)

JSP

(c)

Both Servlet & JSP

Servlet અને JSP બંને

(d)

None of given

આપેલમાંથી એકપણ નહિ

Answer:

Option (a)

3.

In MVC, JSP act as a __________.

MVC મા JSP ______ તરીકે કામ કરે છે.

(a)

Model

(b)

View

(c)

Controller

(d)

None of given

આપેલમાંથી એકપણ નહિ

Answer:

Option (b)

4.
JSP includes a mechanism for defining ________ or custom tags.
JSP મા __________ અથવા કસ્ટમ ટેગ ડિફાઇન કરવા માટે ના મિકેનિઝમ આવેલ છે.
(a) static attributes
સ્ટેટિક એટ્રીબ્યુટ
(b) global attributes
ગ્લોબલ એટ્રીબ્યુટ
(c) local attributes
લોકલ એટ્રીબ્યુટ
(d) dynamic attributes
ડાયનેમીક એટ્રીબ્યુટ
Answer:

Option (d)

5.

Java Server Pages are processed by?

Java Server Pages ________ દ્વારા પ્રોસેસ થાય છે.

(a)

Web Server

વેબ સર્વર

(b)

JSP Container

JSP કન્ટેનર

(c)

IIS

(d)

None of given

આપેલમાંથી એકપણ નહિ

Answer:

Option (b)

6.

Which file is produce, after JSP page is compiled?

JSP કમ્પાઈલ થયા બાદ કઈ ફાઈલ બને છે?

(a)

Servlet

(b)

Applet

(c)

JSP

(d)

None of given

આપેલમાંથી એકપણ નહિ

Answer:

Option (a)

7.

Which of following tags JSP page consist?

નીચે આપેલ માંથી ક્યા ટેગ JSP પેઇઝ મા આવેલ છે?

(a)

HTML tags

(b)

JSP tags

(c)

Both HTML tags & JSP tags

HTML tags અને JSP tags બંને

(d)

None of given

આપેલમાંથી એકપણ નહિ

Answer:

Option (c)

8.
Which of following is correct order of steps in JSP life cycle?
નીચે આપેલ માંથી કયો JSP લાઈફ સાયકલ ના સ્ટેપ નો સાચો ક્રમ છે?
(a) Initialization, Compilation, Cleanup, Execution
ઈનિશિયલાયઝેશન, કમ્પાઈલેશન, ક્લીનઅપ, એક્ઝીક્યુશન
(b) Compilation, Initialization, Execution, Cleanup
કમ્પાઈલેશન, ઈનિશિયલાયઝેશન, એક્ઝીક્યુશન, ક્લીનઅપ
(c) Initialization, Cleanup, Compilation, Execution
ઈનિશિયલાયઝેશન, ક્લીનઅપ, કમ્પાઈલેશન, એક્ઝીક્યુશન
(d) Cleanup, Compilation, Initialization, Execution
ક્લીનઅપ, કમ્પાઈલેશન, ઈનિશિયલાયઝેશન, એક્ઝીક્યુશન
Answer:

Option (b)

9.
What is correct syntax of jspDestroy method in JSP?
JSP મા jspDestroy મેથડ ની સાચી સિન્ટેક્ષ કઈ છે?
(a) void _jspDestroy()
(b) void jspDestroy(HttpServletRequest req, HttpServletResponse res)
(c) void jspDestroy(HttpServletRequest, HttpServletResponse)
(d) void jspDestroy()
Answer:

Option (d)

10.
State true or false: _jspService() method of HttpJspPage class should not be overridden.
આપેલ વિધાન સાચું છે કે ખોટું: HttpJspPage ક્લાસ ની _jspService() મેથડ ઓવરરાઈડ થવી જોઈએ નહિ.
(a) true
(b) false
Answer:

Option (a)

Showing 1 to 10 out of 34 Questions