| 41. |
The _______ element represents a command that the user can invoke.
_______ એલિમેંટ એ command રજૂ કરે છે કે જેનો ઉપયોગ યુઝર કરી શકે છે.
|
||||||||
|
Answer:
Option (b) |
| 42. |
The _______ tag specifies additional details that the user can view or hide on demand.
_______ ટેગ વધારાની વિગતોનો ઉલ્લેખ કરે છે જે યુઝરની demand પર view કરી શકે છે અથવા hide કરી શકે છે.
|
||||||||
|
Answer:
Option (a) |
| 43. |
The _______ tag stands for the "definition element", and it specifies a term that is going to be defined within the content.
_____ ટેગ એ "ડેફિનેશન એલિમેન્ટ" માટે વપરાય છે, અને તે એવા termને specify કરે છે જે contentની અંદર define થવાના છે.
|
||||||||
|
Answer:
Option (b) |
| 44. |
The _______ tag provides a caption for a figure and should be contained inside only a <figure> tag. _______ ટેગ figure માટે કેપ્શન આપે છે અને તે ફક્ત <figure> ટેગની અંદર હોવો જોઈએ.
|
||||||||
|
Answer:
Option (b) |
| 45. |
The _______ tag defines a human-readable date/time.
_______ ટેગ હ્યૂમન ને વાંચવા યોગ્ય તારીખ / સમય define કરે છે.
|
||||||||
|
Answer:
Option (a) |
| 46. |
Which element is used to draw graphics and animations?
ગ્રાફિક્સ અને એનિમેશન દોરવા માટે કયા એલિમેંટનો ઉપયોગ થાય છે?
|
||||||||
|
Answer:
Option (a) |
| 47. |
HTML <canvas> element is used to draw graphics, on fly via
HTML <canvas> એલિમેંટનો ઉપયોગ fly દ્વારા ગ્રાફિક્સ દોરવા માટે થાય છે
|
||||||||
|
Answer:
Option (b) |
| 48. |
The latest versions of Firefox, Safari, Chrome and Opera all does not support for HTML5 Canvas.
Firefox, Safari, Chrome અને Operaના latest versionમાં HTML5 Canvas સપોર્ટ કરતું નથી.
|
||||
|
Answer:
Option (b) |
| 49. |
The canvas element has a DOM method it is called.
કેનવાસ એલિમેંટની DOM મેથડ છે જેને શું કહેવામાં આવે છે?
|
||||||||
|
Answer:
Option (a) |
| 50. |
The HTML canvas is a
HTML canvas એ _______ છે?
|
||||||||
|
Answer:
Option (b) |