Dynamic Webpage With Scripting Language (3360705) MCQs

MCQs of Working with JavaScript

Showing 31 to 40 out of 78 Questions
31.
Which is the reserved word in JavaScript?
જાવાસ્ક્રિપ્ટમાં reserved word કયો છે?
(a) enum
(b) char
(c) this
(d) All of the above
ઉપર આપેલ બધા જ
Answer:

Option (d)

32.
Which is not a reserved word?
જાવાસ્ક્રિપ્ટમાં reserved word કયો નથી?
(a) interface
(b) short
(c) program
(d) throws
Answer:

Option (c)

33.
Which of the following is not JavaScript Data Types?
નીચેનામાંથી કઈ જાવાસ્ક્રિપ્ટની ડેટા ટાઇપ નથી?
(a) Undefined
(b) Number
(c) Boolean
(d) Float
Answer:

Option (d)

34.
What is definition of an undefined value in JavaScript?
જાવાસ્ક્રિપ્ટમાં undefined value ની ડેફીનેશન શું છે?
(a) Variable used in the code doesn't exist
કોડમાં વપરાયેલ વેરીઅબલ અસ્તિત્વમાં નથી
(b) Variable is not assigned to any value
વેરીઅબલ કોઈપણ વેલ્યુને સોંપેલ નથી
(c) Property does exist
પ્રોપર્ટિ અસ્તિત્વમાં છે
(d) Property doesn't exist
પ્રોપર્ટિ અસ્તિત્વમાં નથી
Answer:

Option (b)

35.
Which is the assignment operator?
Assignment ઓપરેટર કયુ છે?
(a) +=
(b) ==
(c) >
(d) <=
Answer:

Option (a)

36.
Which is the bitwise operator?
Bitwise ઓપરેટર કયુ છે?
(a) >>
(b) ^
(c) A and B Both
A અને B બંને
(d) !
Answer:

Option (c)

37.
Which operator is used to assign a value to a variable?
વેરીએબલને વેલ્યુ સોંપવા માટે કયા ઓપરેટરનો ઉપયોગ થાય છે?
(a) -
(b) =
(c) *
(d) X
Answer:

Option (b)

38.
What will the following code return? Boolean(10 > 9)
નીચેનો કોડ શું રિટર્ન કરશે? Boolean(10 > 9)
(a) FALSE
(b) TRUE
(c) NaN
Answer:

Option (b)

39.
Which of the following function of Boolean object returns a string containing the source of the Boolean object?
બુલિયન ઓબ્જેક્ટનું નીચેનામાંથી કયું કાર્ય બુલિયન ઓબ્જેક્ટનો source ધરાવતી string આપે છે?
(a) toSource()
(b) valueOf()
(c) toString()
(d) None of the above
ઉપરમાંથી એકપણનહી
Answer:

Option (a)

40.
The statement a===b refers to _________
સ્ટેટમેન્ટ a === b _________ ને refer કરે છે.
(a) Both a and b are equal in value, type and reference address
a અને b બંને વેલ્યુ, ટાઇપ અને reference address સમાન છે
(b) Both a and b are equal in value
a અને b બંને વેલ્યુમાં સમાન છે
(c) Both a and b are equal in value and type
a અને b બંને વેલ્યુ અને ટાઇપમાં સમાન છે
(d) There is no such statement
આવું કોઈ સ્ટેટમેંટ નથી
Answer:

Option (c)

Showing 31 to 40 out of 78 Questions