21. |
JS code included inside head section is loaded before loading page. JS કોડ head વિભાગમાં પેજ લોડ કરતાં પહેલાં લોડ થાય છે.
|
||||
Answer:
Option (b) |
22. |
<script src="/main.js"></script> Are you sure, Above code will include External JS inside your webpage.
<script src="/main.js"></script> શું તમને ખાતરી છે કે, ઉપરના કોડમાં તમારા વેબપેજની અંદર external JS શામેલ હશે.
|
||||
Answer:
Option (b) |
23. |
Which of the following attribute is used to include External JS code inside your HTML Document.
નીચેનામાંથી એટ્રીબ્યુટનો ઉપયોગ તમારા HTML ડોક્યુમેન્ટની અંદર external JS કોડને સમાવવા માટે થાય છે.
|
||||||||
Answer:
Option (a) |
24. |
Which was the first browser to support JavaScript ?
જાવાસ્ક્રિપ્ટને support આપવા માટે પ્રથમ બ્રાઉઝર કયું હતું?
|
||||||||
Answer:
Option (a) |
25. |
What is the output of the following JavaScript code?
<script type="text/javascript"> x=4+"4"; document.write(x); </script>
નીચેના જાવાસ્ક્રિપ્ટ કોડનું આઉટપુટ શું છે?
<script type="text/javascript"> x=4+"4"; document.write(x); </script>
|
||||||||
Answer:
Option (a) |
26. |
Which of the following type of variable is visible everywhere in your JavaScript code?
નીચેનામાંથી કયા પ્રકારનાં વેરીએબલ તમારા જાવાસ્ક્રિપ્ટ કોડમાં દરેક જગ્યાએ દેખાય છે?
|
||||||||
Answer:
Option (a) |
27. |
Variable declared inside JavaScript Function will be called as ____________.
જાવાસ્ક્રિપ્ટ ફંક્શનની અંદર declare થયેલ વેરીએબલને ____________ કહેવામાં આવે છે.
|
||||
Answer:
Option (b) |
28. |
Local Variables are destroyed after execution of function.
ફંક્શનના execution પછી લોકલ વેરીએબલ destroy પામે છે.
|
||||
Answer:
Option (b) |
29. |
Variable declared outside JavaScript Function is called as _______________ .
જાવાસ્ક્રિપ્ટ ફંક્શનની બહાર declare થયેલ વેરીએબલને _______________ કહેવામાં આવે છે.
|
||||
Answer:
Option (a) |
30. |
Among the keywords below, which one is not a true?
નીચેના કીવર્ડ્સમાંથી, કયું એક સાચું નથી?
|
||||||||
Answer:
Option (d) |