11. |
What is the correct syntax for referring to an external script called "xxx.js"?
"Xxx.js" નામની external સ્ક્રિપ્ટના સંદર્ભ માટે યોગ્ય વાક્યરચના શું છે?
|
||||||||
Answer:
Option (b) |
12. |
The external JavaScript file must contain the <script> tag.
External જાવાસ્ક્રિપ્ટ ફાઇલમાં <script> ટેગ હોવા આવશ્યક છે?
|
||||
Answer:
Option (b) |
13. |
How can you add a comment in a JavaScript?
તમે જાવાસ્ક્રિપ્ટમાં comment કેવી રીતે ઉમેરી શકો છો?
|
||||||||
Answer:
Option (d) |
14. |
How to insert a comment that has more than one line?
એક કરતાં વધુ લાઇનવાળી comment કેવી રીતે ઉમેરી શકીએ છે?
|
||||||||
Answer:
Option (b) |
15. |
JavaScript is the same as Java.
જાવાસ્ક્રિપ્ટ જાવા જેવી જ છે.
|
||||
Answer:
Option (a) |
16. |
_________ keyword is used to declare variables in javascript.
_________ કીવર્ડનો ઉપયોગ જાવાસ્ક્રિપ્ટમાં variable declare કરવા માટે થાય છે.
|
||||||||
Answer:
Option (a) |
17. |
How do you declare a JavaScript variable?
તમે જાવાસ્ક્રિપ્ટ variable કેવી રીતે declare કરો છો?
|
||||||||
Answer:
Option (c) |
18. |
What is the correct JavaScript syntax to write "Hello World"?
"Hello World" લખવા માટે યોગ્ય જાવાસ્ક્રિપ્ટ વાક્યરચના શું છે?
|
||||||||
Answer:
Option (c) |
19. |
Which of the following is not a valid JavaScript variable name?
નીચેનામાંથી કયું જાવાસ્ક્રિપ્ટનું વેરીએબલ નામ valid નથી?
|
||||||||
Answer:
Option (a) |
20. |
Which of the following way can be used to indicate the LANGUAGE attribute? નીચેની રીતોમાંથી કઈ રીતે લેંગ્વેજ એટ્રીબ્યુટને સૂચવવા માટે વાપરી શકાય છે?
|
||||||||
Answer:
Option (c) |