31. |
What property would you use to redirect a visitor to another page?
visitorને બીજા પેજ પર રીડાયરેક્ટ કરવા માટે તમે કઈ પ્રોપર્ટિનો ઉપયોગ કરશો?
|
||||||||
Answer:
Option (b) |
32. |
(a)
var qpt="Hello World!"; (b) var qpt=new String("Hello World!"); In javascript, which of the above statement can used for string declaration ? (a) var qpt="Hello World!"; (b) var qpt=new String("Hello World!"); ઉપરનામાંથી કયું statement સ્ટ્રિંગ ડેકલેરેશન માટે વાપરી શકાય છે?
|
||||||||
Answer:
Option (a) |
33. |
Consider the below code:
Identify the correct code in order to fetch the value entered in username text field?
<body> < form name="register"> Enter username <input value="John" id="name" name="username"> </form> </body>
નીચેનો કોડ ધ્યાનમાં લો:
Username text fieldમાં એન્ટર કરેલ વેલ્યુ મેળવવા માટે સાચો કોડ છે?
<body> <form name="register"> Enter username <input value="John" id="name" name="username"> </form> </body>
|
||||||||
Answer:
Option (b) |
34. |
Consider the below code: Identify the correct code in order to fetch the value entered in username text field?
<body> <form name="login"> Enter Your Name <input value="Akash" id="p_name" name="uname"> </form> </body>
નીચેનો કોડ ધ્યાનમાં લો:
Username text fieldમાં એન્ટર કરેલ વેલ્યુ મેળવવા માટે સાચો કોડ છે? <body> <form name="login"> Enter Your Name <input value="Akash" id="p_name" name="uname"> </form> </body>
|
||||||||
Answer:
Option (d) |
35. |
Which is the correct syntax to access the button object in JavaScript?
જાવાસ્ક્રિપ્ટમાં બટન ઓબ્જેક્ટને એક્સેસ કરવા માટે સાચી syntax શું છે?
|
||||||||
Answer:
Option (d) |
36. |
_______ method is used to get focus from the specified object.
_______ મેથડનો ઉપયોગ specify ઓબ્જેક્ટથી focus મેળવા માટે થાય છે.
|
||||||||
Answer:
Option (b) |
37. |
Syntax for creating a RegExp object:
(A). var txt=new RegExp(pattern,attributes);
(B). var txt=/pattern/attributes;
Which of the above mentioned syntax will correct?
RegExp ઓબ્જેક્ટ બનાવવા માટે સિન્ટેક્સ:
(A). var txt=new RegExp(pattern,attributes); (B). var txt=/pattern/attributes; ઉપર જણાવેલ વાક્યરચનામાંથી કયું સાચું છે?
|
||||||||
Answer:
Option (c) |
38. |
The JavaScript ________ class represents regular expressions, and both string and ________ define methods that use regular expressions.
જાવાસ્ક્રિપ્ટએ ________ class regular expressions, રજૂ કરે છે, અને બંને સ્ટ્રિંગ અને __________ regular expressions ઉપયોગ કરતી મેથડ વ્યાખ્યાયિત કરે છે.
|
||||||||
Answer:
Option (c) |
39. |
In JavaScript, Window.prompt() method return true or false value ?
જાવાસ્ક્રિપ્ટમાં, Window.prompt() મેથડ ની વેલ્યુ સાચી છે કે ખોટી?
|
||||
Answer:
Option (a) |
40. |
What is the correct JavaScript syntax for opening a new window called "w2" ? "w2" નામની નવી વિંડો ખોલવા માટે યોગ્ય જાવાસ્ક્રિપ્ટ વાક્યરચના શું છે?
|
||||||||
Answer:
Option (b) |