Dynamic Webpage With Scripting Language (3360705) MCQs

MCQs of Object Models in JavaScript

Showing 1 to 10 out of 62 Questions
1.
What is the full form DOM?
DOM પૂરું નામ શું છે?
(a) Document Object Model
(b) Document Onhalt Model
(c) Document Oriented Model
(d) Document Oriented Management
Answer:

Option (a)

2.
Which object is the top of the hierarchy?
Hierarchy ની ઉપરની બાજુ કયો ઓબ્જેક્ટ છે?
(a) Form Control Elements
(b) Document Object
(c) Form Object
(d) Window Object
Answer:

Option (d)

3.
How are the objects organized in the HTML DOM?
HTML DOMમાં ઓબ્જેક્ટ્સ કેવી રીતે ગોઠવવામાં આવે છે?
(a) List
(b) Stack
(c) Queue
(d) Hierarchy
Answer:

Option (d)

4.
Which of the following statements is/are TRUE about DOM?
નીચેનામાંથી કયું સ્ટેટમેંટ DOM વિશે સાચું છે?
(a) W3C standard
(b) Each page can have multiple Document objects
દરેક પેજમાં multiple ડોકયુમેંટ ઓબ્જેક્ટ હોઈ શકે છે
(c) Form elements can be accessed using the form object
ફોર્મ ઓબ્જેક્ટનો ઉપયોગ કરીને ફોર્મ એલિમેંટને એક્સેસ કરી શકાય છે
(d) Both A and C
A અને C બંને
Answer:

Option (d)

5.
Which of the following is the latest DOM recommendation from the W3C?
નીચેનામાંથી W3C ની latest DOM recommendation શું છે?
(a) DOM 1.5
(b) DOM level 1
(c) DOM level 2
(d) None of the above
ઉપરમાંથી એકપણનહી
Answer:

Option (c)

6.
The DOM presents an HTML document as a __________ .
DOM એ __________ તરીકે HTML ડોકયુમેંટ રજૂ કરે છે.
(a) Hash table structure
(b) Dynamic structure
(c) Tree-structure
(d) All of these
ઉપર આપેલ બધા જ
Answer:

Option (c)

7.
Which defines a standard set of objects for any structured document ?
કોઈપણ સ્ટ્રક્ચર્ડ ડોક્યુમેન્ટ માટે ઓબ્જેક્ટ્સનો સ્ટાન્ડર્ડ સેટ કોણ વ્યાખ્યાયિત કરે છે?
(a) HTML DOM
(b) Core DOM
(c) XML DOM
(d) None of these
ઉપરમાંથી એકપણનહી
Answer:

Option (b)

8.

Which of the following is an important way of making sure your scripts will work with future browsers?

તમારી સ્ક્રિપ્ટ્સ future બ્રાઉઝર્સ સાથે કામ કરશે તે સુનિશ્ચિત કરવાની નીચેની કઇ મહત્વપૂર્ણ રીત છે?

(a)

Follow HTML, JavaScript, and DOM standards.

એચટીએમએલ, જાવાસ્ક્રિપ્ટ અને DOM સ્ટાન્ડર્ડને અનુસરો.

(b)

Spend an hour a day downloading the newest browsers and testing your scripts.

દિવસના એક કલાકમાં સૌથી વધુ નવા બ્રાઉઝર્સ ને ડાઉનલોડ કરવા અને તમારી સ્ક્રીપ્ટનું ટેસ્ટિંગ કરો.

(c)

Wait until the very last browsers are released before writing any scripts.

કોઈપણ સ્ક્રિપ્ટો લખતા પહેલા છેલ્લા બ્રાઉઝર્સ release થાય ત્યાં સુધી રાહ જુઓ.

(d)

All of these

ઉપર આપેલ બધા જ

Answer:

Option (a)

9.
In how many defferent parts is the DOM divided ?
DOM કેટલા ડિફરન્ટ ભાગોમાં વહેંચાયેલું છે?
(a) 2
(b) 4
(c) 3
(d) 1
Answer:

Option (c)

10.
According to the DOM, everything in an HTML document is a _________ .
DOM મુજબ, HTML ડોકયુમેંટમાં દરેક વસ્તુ _________ છે.
(a) Tree
(b) Node
(c) Table
(d) Branches
Answer:

Option (b)

Showing 1 to 10 out of 62 Questions