41. |
State True or False.
i) We can refresh a web page using JavaScript location.reload method. ii) The function page.print( ) will print the current web page. iii) With no arguments, the Date( ) constructor creates a Date object set to the current date and time.
State સાચું છે કે ખોટું.
i)અમે જાવાસ્ક્રિપ્ટ location.reload મેથડનો ઉપયોગ કરીને વેબપેજને refresh કરી શકીએ છીએ. ii)ફંક્શન page.print( ) current વેબપેજને પ્રિન્ટ કરશે. iii) no arguments સાથે, Date( )કન્સ્ટ્રક્ટર current date અને time પર સેટ date ઓબ્જેક્ટ બનાવે છે.
|
||||||||
Answer:
Option (a) |
42. |
How do you write "Hello World" in an alert box?
તમે alert boxમાં "Hello World" કેવી રીતે લખો છો?
|
||||||||
Answer:
Option (c) |
43. |
If we wanted to display a message box in a web browser only to inform the user of something, and not ask them to make a choice or enter any input, we would use the _____ method.
જો આપણે કોઈ વેબ બ્રાઉઝરમાં કોઈ મેસેજ બોક્સને ફક્ત કોઈ વસ્તુને ઇન્ફોર્મ કરવા માટે દર્શાવવા માંગતા હો, અને કોઈ ચોઈસ કરવા અથવા કોઈપણ ઇનપુટ એંટર કરવા માટે ન પૂછતા હોય, તો _____ મેથડનો ઉપયોગ થાય.
|
||||||||
Answer:
Option (c) |
44. |
<script language="javascript"> function x(z,t) { alert(x.length); } </script>Output? <script language="javascript"> function x(z,t) { alert(x.length); } </script> આઉટપુટ?
|
||||||||
Answer:
Option (b) |
45. |
The different types of dialog boxes supported by JavaScript are
i) Alert dialog box ii) Information dialog box iii) Confirm dialog box iv) Propmpt dialog box
જાવાસ્ક્રિપ્ટ દ્વારા સપોર્ટેડ વિવિધ પ્રકારનાં dialog box છે
i) Alert dialog box ii) Information dialog box iii) Confirm dialog box iv) Propmpt dialog box
|
||||||||
Answer:
Option (b) |
46. |
A ________mostly used to take users choice on any option and displays a dialog box with only two buttons Ok and Cancel.
________ એ મોટાભાગે કોઈ પણ વિકલ્પ પર વપરાશકર્તાઓની ચોઇસ લેવા માટે વપરાય છે અને ફક્ત બે બટનો Ok અને Cancel સાથે dialog box દર્શાવે છે.
|
||||||||
Answer:
Option (c) |
47. |
What will be the output of the following JavaScript code?
var a=5 , b=1 var obj = { a : 10 } with(obj) { alert(b) }
નીચેના જાવાસ્ક્રિપ્ટ કોડનું આઉટપુટ શું હશે?
var a=5 , b=1 var obj = { a : 10 } with(obj) { alert(b) }
|
||||||||
Answer:
Option (c) |
48. |
The _________ method is used to display a dialog with an optional message prompting the user to input some text.
_________ મેથડનો ઉપયોગ optional મેસેજ સાથે dialog display કરવા માટે થાય છે જે યુઝરને કેટલાક ટેક્સ્ટને ઇનપુટ કરવા માટે પૂછે છે.
|
||||||||
Answer:
Option (a) |
49. |
The ________ method moves a window's left and top edge to the specified coordinates. ________ મેથડ વિંડોની ડાબી અને ઉપરની edgeને સ્પેશીફાય કરેલ coordinateમાં ખસેડે છે.
|
||||||||
Answer:
Option (a) |
50. |
The ________ method resizes a window to the specified width and height.
________ મેથડ વિંડોની સ્પેશીફાય પહોળાઈ અને ઉચાઈને resize કરી નાખે છે.
|
||||||||
Answer:
Option (c) |