Advance Web Technology (3360706) MCQs

MCQs of ASP.Net Server Control

Showing 21 to 30 out of 47 Questions
21.

For the content alignment, which property we can use from panel control ?

પેનલ કંટ્રોલ માં કન્ટેન્ટ અલાઈનમેન્ટ માટે કઈ પ્રોપર્ટી નો ઉપયોગ કરવામાં આવે છે ?

(a)

HorizontalAlign

(b)

VerticalAlign

(c)

Direction

(d)

A and B both

A અને B બંને

Answer:

Option (a)

22.
_______________ control does not provide any visible output.
________ કંટ્રોલ એ વિસીબલ આઉટપુટ પ્રોવાઇડ કરતું નથી.
(a) PlaceHolder
(b) Panel
(c) Adrotater
(d) All of the above
ઉપરના આપેલ બધા
Answer:

Option (a)

23.
Guess the output
 Dim myButton As HtmlButton = New HtmlButton()
        myButton.InnerText = "Button 1"
        p.Controls.Add(myButton)
નીચે ના નું આઉટપુટ ધારો;
 Dim myButton As HtmlButton = New HtmlButton()
        myButton.InnerText = "Button 1"
        p.Controls.Add(myButton)
(a) It will add a button control dynamic in the Panel control
પેનલ કંટ્રોલ માં ડાયનામીકલી બટન કંટ્રોલ એડ કરે છે
(b) It will add a button control dynamic in the Repeater control
રીપીટર કંટ્રોલ માં ડાયનામીકલી બટન કંટ્રોલ એડ કરે છે
(c) It will add a button control dynamic in the Place holder control
પ્લેસ હોલ્ડર કંટ્રોલ માં ડાયનામીકલી બટન કંટ્રોલ એડ કરે છે
(d) It will add a button control dynamic in the SqlData Source control
SQL ડેટા સોર્સ માં ડાયનામીકલી બટન કંટ્રોલ એડ કરે છે
Answer:

Option (c)

24.

In file upload control, which method is used to save the uploaded file ?

ફાઇલ અપલોડ કંટ્રોલ માં અપલોડ કરેલી ફાઇલ ને સેવ કરવા માટે કઈ મેથડ નો ઉપયોગ કરવામાં આવે છે ?

(a)

Save

(b)

SaveAs

Answer:

Option (b)

25.

In File upload control, size of the file can be known by ________ property.

ફાઇલ અપલોડ કંટ્રોલ માં ફાઇલ ની સાઈઝ ______ પ્રોપર્ટી થી જાણી શકાય છે.

(a)

Size

(b)

Length

(c)

ContentSize

(d)

ContentLength

Answer:

Option (d)

26.
With the help of which property we can access the Name of the file ?
કઈ પ્રોપર્ટી ની મદદ થી યુઝર ફાઇલ નું નામ એક્સેસ કરી શકે છે ?
(a) FileUploadControl.FileName
(b) FileUploadControl.PostedFile.FileName
(c) FileUploadControl.PostFile.FileName
(d) A and B both
A અને B બંને
Answer:

Option (d)

27.
In listbox control, how many values user can select ?
લીસ્ટબોક્ષ કંટ્રોલ માં યુઝર કેટલી વેલ્યુ સિલેક્ટ કરી શકે છે ?
(a) 1
(b) 2
(c) More than One
એક કરતા વધારે
(d) None of the above
ઉપરના માંથી એક પણ નહિ
Answer:

Option (c)

28.

Which of the following are Listbox control in ASP.net ?

ASP.net માં નીચે ના માંથી કયું લીસ્ટ બોક્ષ કંટ્રોલ ને રીપ્રેસેન્ટ કરે છે ?

(a)

<asp:DropDownList>

(b)

<asp:ListBox>

(c)

<asp:CheckBoxList>

(d)

All of the above

ઉપરના આપેલ બધા

Answer:

Option (d)

29.

In ASP.NET, ___________ is the replacement of HTML's <option>  tag.

ASP.NET માં _______  એ HTML ના <option> ટેગનું રિપ્લેસમેન્ટ છે.

(a)

<asp:ListItem>

(b)

<asp:DropDownList>

(c)

<asp:ListBox>

(d)

<asp:CheckBoxList>

Answer:

Option (a)

30.

In ASP.NET, ___________ is the replacement of HTML's <select>  tag.

ASP.NET માં _______  એ HTML ના <select> ટેગનું રિપ્લેસમેન્ટ છે.

(a)

<asp:ListItem>

(b)

<asp:DropDownList>

(c)

<asp:ListBox>

(d)

<asp:CheckBoxList>

Answer:

Option (b)

Showing 21 to 30 out of 47 Questions