21. |
To kill any user's session which of the following method we can use in ASP.net ? ASP.net માં યુઝર નું સેસન કિલ કરવા માટે કઈ મેથડ નો ઉપયોગ કરવામાં આવે છે ?
|
||||||||
Answer:
Option (b) |
22. |
In ASP.net what are the different types of session mode available ?
ASP.net માં ક્યાં ક્યાં પ્રકારના સેસન મોડ ના આવેલા હોય છે ?
|
||||||||
Answer:
Option (d) |
23. |
______ Mode, stores the session data in separate memory called the ASP.NET Service. ______ મોડ સેસનનો ડેટા અલગથી ASP.NET Service માં સ્ટોર કરે છે.
|
||||||||
Answer:
Option (b) |
24. |
_______ Mode, disables the session state
_____ મોડ માં સેસન ના સ્ટેટ ને ડીસએબલ કરી શકાય છે.
|
||||||||
Answer:
Option (c) |
25. |
What is/are the advantages of Session State ?
સેશન સ્ટેટ ના ફાયદા જણાવો.
|
||||||||
Answer:
Option (d) |
26. |
When a user's session times out which event should you respond to ?
જયારે યુઝર ના સેશન નો ટાઈમ પૂરો થઈ જાય છે ત્યારે કઈ ઇવેન્ટ એક્ષીક્યુટ થાય છે ?
|
||||||||
Answer:
Option (b) |
27. |
What is the default session time out ?
સેશન નો ડીફોલ્ટ ટાઈમ આઉટ શું હોય છે ?
|
||||||||
Answer:
Option (b) |
28. |
Where is the default Session data is stored in ASP.net ?
ASP.net માં ડીફોલ્ટ સેશન મોડ કયો હોય છે ?
|
||||||||
Answer:
Option (a) |
29. |
Size of the SessionID in ASP.net is _______
ASP.net માં SessionID ની સાઈઝ ____ હોય છે.
|
||||||||
Answer:
Option (c) |
30. |
Which of the following object in ASP.net provides global storage mechanism for state data that needs to be accesible to all pages in a given web application ? ASP.NET માં નીચેનામાંથી કયો ઓબ્જેક્ટ ગ્લોબલ સ્ટોરેજ મેકેનીઝ્મની મદદથી સ્ટેટ ડેટા પૂરો પાડે છે કે જેની મદદથી તે ડેટાને વેબ એપ્લીકેશનમાં બધા પેજમાં એક્સેસ કરી શકાય છે ?
|
||||||||
Answer:
Option (a) |