Advance Web Technology (3360706) MCQs

MCQs of State Management in ASP.Net

Showing 1 to 10 out of 42 Questions
1.

Which of the following is client side state management technique available in ASP.net ?

ASP.net માં નીચે ના માંથી કઈ કલાઈન્ટ સાઈડ સ્ટેટ મેનેજમેન્ટ ટેકનીક છે ?

(a)

Application State

(b)

Session State

(c)

Query String

(d)

Both A and B

A અને B બંને

Answer:

Option (c)

2.
Which of the following is not server side state management technique available in ASP.net ?
ASP.net માં નીચે ના માંથી કઈ સર્વર સાઈડ સ્ટેટ મેનેજમેન્ટ ટેકનીક નથી ?
(a) Profile Properties
(b) Application State
(c) Session State
(d) Control State
Answer:

Option (d)

3.
How can we store and retrieve values view state ?
view state માં કેવી રીતે વેલ્યુ સ્ટોર અને રીટ્રાઇવ કરી શકાય છે ?
(a)
ViewState("username") = Textbox1.Text
Textbox1.Text = ViewState("username").ToString
ViewState("username") = Textbox1.Text
Textbox1.Text = ViewState("username").ToString
 
(b)
ViewState obj = new ViewState
ViewState [obj] = "username"
 
(c)
ViewState = "username"
Label1.Text = ViewState.ToString()
 
(d) None of the Above
ઉપરના માંથી એક પણ નહિ
Answer:

Option (a)

4.
Which object data is included in bookmarks and e-mailed URLs ?
ક્યાં ડેટા ઓબ્જેક્ટ માં બુકમાર્ક્સ અને ઈ-મેઈલ ની URL આવેલી હોય છે ?
(a) View State
(b) Session State
(c) Query String
(d) Cookies
Answer:

Option (c)

5.
If we are using Query string to transfer data from one page to another page, then what is the data limit ?
Query string માં જો આપણે એક પેજ માંથી બીજા પેજ માં વેલ્યુ ટ્રાન્સફર કરવી હોય તો તેનું ડેટા લીમીટ શું હોય છે ?
(a) 1 KB
(b) 10 KB
(c) 100 KB
(d) 1000 KB
Answer:

Option (c)

6.
In Query String, multiple query strings can be specified in the URL by separating them _____
Query string માં , URL માં એક કરતા વધારે Query string ને અલગ કરવા માટે ____ ઉપયોગ કરવામાં આવે છે.
(a) ,
(b) ;
(c) ?
(d) &
Answer:

Option (d)

7.
If we want to send a variable which contains “DARSHAN & COMPUTER", then can we transfer it or not ?
જો આપણે “DARSHAN & COMPUTER" વેલ્યુ સેન્ડ કરવી હોય તો આપણે ટ્રાન્સફર કરી શકીએ કે નહિ ?
(a) YES
(b) NO
Answer:

Option (a)

8.
& in Query string can be replaced by ________
Query string માં & ____ રિપ્લેસ કરવામાં આવે છે.
(a) %26
(b) %20
(c) %25
(d) All of the above
ઉપરના આપેલ બધા
Answer:

Option (a)

9.
What is the difference between Server.Transfer and Response.Redirect ?
Server.Transfer અને Response.Redirect કઈ રીતે અલગ પડે છે ?
(a) Both are Same
બંને સરખુ જ છે
(b) Server.Transfer needs a roundtrip, Response.Redirect does not
Server.Transfer માં રાઉન્ડ ટ્રીપ લાગે છે જયારે Response.Redirect માં નહિ
(c) Response.Redirect needs roundtrip, Server.Transfer does not
Response.Redirect માં રાઉન્ડ ટ્રીપ લાગે છે જયારે Server.Transfer માં નહિ
(d) None of the Above
ઉપરના માંથી એક પણ નહિ
Answer:

Option (c)

10.
Which of the following transfer execution directly to another page ?
નીચે ના માંથી ક્યાં ઓપ્શન માં ડાયરેક્ટ બીજા પેજ પર જ ટ્રાન્સફર થાય છે ?
(a) Server.Transfer
(b) Response.Redirect
(c) Both A and B
A અને B બંને
(d) None of the Above
ઉપરના માંથી એક પણ નહિ
Answer:

Option (a)

Showing 1 to 10 out of 42 Questions