41. |
If we want to transfer data of one page to another page without using session, object or state management, we can use _______. જો આપણે સેશન, ઓબ્જેક્ટ અથવા સ્ટેટ મેનેજમેન્ટનો ઉપયોગ કર્યા વિના એક પેજનો ડેટા બીજા પેજ પર ટ્રાન્સફર કરવા માંગતા હોઈએ, તો આપણે _______ નો ઉપયોગ કરી શકીએ છીએ.
|
||||||||
Answer:
Option (a) |
42. |
It is easy to implement server side techniques rather than client side techniques in state management સ્ટેટ મેનેજમેન્ટમાં કલાઈન્ટ સાઈડ ટેકનીકને બદલે સર્વર સાઈડ ટેકનીક ઇમ્પલીમેન્ટ કરવી સરળ છે.
|
||||
Answer:
Option (b) |