Advance Web Technology (3360706) MCQs

MCQs of State Management in ASP.Net

Showing 11 to 20 out of 42 Questions
11.
________ is rendered to the client browser, so it is not suitable for storing security-sensitive values
_______ એ કલાઈન્ટ બ્રાઉઝર પર રેન્ડર થયેલું હોય છે, તેને કારણે તેમાં સેન્સીટીવ વેલ્યુ સ્ટોર થતી નથી.
(a) View State
(b) Hidden Field
(c) Cookies
(d) All of the above
ઉપરના આપેલ બધા
Answer:

Option (b)

12.
______ is a small piece of information stored on the client machine which was sent by web server.
________ એ કલાઈન્ટ મશીન પર સ્ટોર થયેલી ઇન્ફોર્મેશન છે કેજે વેબ સર્વર દ્વારા મોકલવામાં આવે છે.
(a) Hidden Field
(b) Application State
(c) Session
(d) Cookies
Answer:

Option (d)

13.
Which of the following is/are type of cookies ?
નીચે ના માંથી કયા cookies ના પ્રકાર છે ?
(a) Persistent Cookies
(b) Non Persistent Cookies
(c) A and B both
A અને B બંને
(d) None of the Above
ઉપરના માંથી એક પણ નહિ
Answer:

Option (c)

14.

You can create cookie with the help of _______ object.

તમે ____________ ઓબ્જેક્ટની મદદથી cookie ક્રીએટ કરી શકો છો.

(a)

Request Object

(b)

Session Object

(c)

Application Object

(d)

HttpCookie

Answer:

Option (d)

15.

A cookie which has expired time is known as  _________.

જે cookie નો એક્ષ્પાયર ટાઈમ હોય છે તેને ______ કહેવામાં આવે છે.

(a)

Persistent Cookies

(b)

Non Persistent Cookies

Answer:

Option (b)

16.
Which of the following option is true for the Expiration time in Cookies ?
cookie માં એક્ષ્પાયર ટાઈમ આપવા માટે નીચે ના માંથી કયું ઓપ્શન સાચું છે ?
(a)
 
Response.Cookies("Name").Expires = DateTime.Now.AddSeconds(30)
(b)
 
Cookies("Name").Expires = DateTime.Now.AddSeconds(30)
(c)
 
Response.Cookies("Name").Expires = DateTime.AddSeconds(30)
(d)
 
Cookies("Name").Expires = DateTime.AddSeconds(30)
Answer:

Option (a)

17.

Cookie stores data in _______ format.

cookie _____ ફોરમેટ માં ડેટા સ્ટોર કરે છે.

(a)

Integer

(b)

String

(c)

Datetime

(d)

All of the above

ઉપરના આપેલ બધા

Answer:

Option (b)

18.

Can we control the scope of the cookies ?

શું આપણે cookie નો સ્કોપ કંટ્રોલ કરી શકીએ ?

(a)

YES

(b)

NO

Answer:

Option (a)

19.

How can we control the scope of the cookies ?

આપણે cookie નો સ્કોપ કેવી રીતે કંટ્રોલ કરી શકીએ ?

(a)

Limit the scope of cookies to a folder on the server

સર્વર પર આવેલા ફોલ્ડર પર કુકી નો સ્કોપ લીમીટેડ કરી શકીએ

(b)

Set scope to a domain

ડોમેઇન ની મદદ થી સ્કોપ સેટ કરી શકીએ

(c)

A and B both

A અને B બંને

(d)

None of the Above

ઉપરના માંથી એક પણ નહિ

Answer:

Option (c)

20.
____________ allows information to be stored in one page and access in another page.
______ મદદ થી ઇન્ફોર્મેશન ને એક પેજ પર સ્ટોર કરી ને બીજા પેજ પર એક્સેસ કરી શકીએ છીએ.
(a) View State
(b) Query String
(c) Hidden Field
(d) Session
Answer:

Option (d)

Showing 11 to 20 out of 42 Questions