Advance Web Technology (3360706) MCQs

MCQs of Working with Master Page & Themes

Showing 21 to 29 out of 29 Questions
21.
_______ skin is applied automatically to all the controls of the same type in web page, when theme is applied to the page.
જયારે વેબ પેજ પર થીમ અપ્લાય થાય ત્યારે ______ પ્રકાર ની સ્કીન એ વેબ પેજ માં આવેલા દરેક કંટ્રોલ માટે ઓટોમેટીકલી અપ્લાય થઈ જાય છે .
(a) Default
(b) Named
Answer:

Option (a)

22.
________ is applied to controls when theme is applied. It has SkinID property which allows different styles to different controls.
જયારે વેબ પેજ પર થીમ અપ્લાય થાય ત્યારે દરેક કંટ્રોલ માટે અલગ અલગ SkinID પ્રોપર્ટી ની મદદ થી ______ પ્રકાર ની સ્કીન અપ્લાય કરી શકાય છે.
(a) Default
(b) Named
Answer:

Option (b)

23.
When you add a theme folder, what will be the name of that folder ?
જયારે તમે થીમ નું ફોલ્ડર એડ કરો છો ત્યારે તે ફોલ્ડર નું નામ શું હોય છે ?
(a) Theme
(b) App_Code
(c) App_Theme
(d) App_Themes
Answer:

Option (d)

24.

How you can apply theme to a webpage ?

વેબપેજ માં થીમ કેવી રીતે અપ્લાય કરવામાં આવે છે ?

(a)

Through web.config File

 web.config ફાઇલની મદદથી

(b)

Through Page Directive

પેજ ડીરેક્ટીવની મદદથી

(c)

On Run Time 

રન ટાઈમ પર 

(d)

All of the above

ઉપરના આપેલ બધા

Answer:

Option (d)

25.

Which of the following code is correct for skin ?

સ્કીન માટે નીચે ના માંથી કયો કોડ સાચો છે ?

(a)
 <asp:Label runat="server" width="300px" font-bold="true" SkinID=”lbl”/> 
 <asp:Label runat="server" width="300px" font-bold="true" SkinID=”lbl”/>
(b)
 <asp:Label width="300px" font-bold="true" SkinID=”lbl”/> 
(c)
 <asp:Label runat="server" width="300px" font-bold="true" Skin "ID"=”lbl”/> 
(d)
 <asp:Lable runat="server" width="300px" font-bold="true" /> 
Answer:

Option (a)

26.

When we apply skin to ASP.net control, then which of the following code is correct ?

જયારે ASP.net કંટ્રોલ માં સ્કીન અપ્લાય કરવામાં આવે છે ત્યારે તે માટે નો નીચે ના માંથી કયો કોડ સાચો છે ?

(a)
 <asp:Lable ID =”Label1” runat=”server” Text=”Enter User Name:”></asp:Label>
(b)
 <asp:Label ID =”Label1”  Text=”Enter User Name:” SkinID=”lbl”></asp:Label>
(c)
 <asp:Label ID =”Label1” runat=”server” Text=”Enter User Name:” SkinID=”lbl”></asp:Label>
(d)

All of the above

ઉપરના આપેલ બધા

Answer:

Option (c)

27.

____________ property cannot be assigned to ASP.net controls inside the SkinFile.skin

SkinFile.skin ની અંદર ASP.NET કન્ટ્રોલને ________ પ્રોપર્ટી અસાઈન કરી શકાતી નથી.

(a)

ControlID

(b)

SkinID

(c)

ContentID

(d)

PanelID

Answer:

Option (a)

28.

__________ must be assigned to the ASP.net controls inside the SkinFile.skin

SkinFile.skin ની અંદર __________  ASP.NET કંટ્રોલને અસાઇન કરવું આવશ્યક છે.

(a)

ControlID

(b)

SkinID

(c)

ContentID

(d)

PanelID

Answer:

Option (b)

29.

Type/s of CSS is/are _____________________

CSS ના પ્રકારો ____________________ છે.

(a)

Internal

(b)

External

(c)

Inline

(d)

All of the above

ઉપરના આપેલ બધા

Answer:

Option (d)

Showing 21 to 29 out of 29 Questions