Advance Web Technology (3360706) MCQs

MCQs of Working with Master Page & Themes

Showing 11 to 20 out of 29 Questions
11.

Which control is required inside a content page to reference ContentPlaceHolder control inside the master page?

માસ્ટર પેજના ContentPlaceHolder કન્ટ્રોલને રેફરન્સ કરવા માટે કન્ટેન્ટ પેજની અંદર કયા કન્ટ્રોલની જરૂર છે?

(a)

Content control on a content page

કન્ટેન્ટ પેજ પર કન્ટેન્ટ કંટ્રોલ

(b)

ContentPlaceHolder on a content page

કન્ટેન્ટ પેજ પર ContentPlaceHolder

(c)

PlaceHolder control is required on content page

કન્ટેન્ટ પેજ પર PlaceHolder હોલ્ડર રીક્વાયર્ડ છે 

(d)

None of the above

ઉપરના માંથી એક પણ નહિ

Answer:

Option (a)

12.
In Nested Master Page, minimum how many master page required ?
નેસ્ટેડ માસ્ટર પેજ માં મીનીમમ કેટલા માસ્ટર પેજ હોવા જોઈએ ?
(a) 0
(b) 1
(c) 2
(d) Minimum Master Page don’t required
મીનીમમ માસ્ટર પેજ ના જોઈએ
Answer:

Option (c)

13.
Can we access Master page's control from content page ?
શું આપણે માસ્ટર પેજ ના કંટ્રોલ ને કન્ટેન્ટ પેજ માંથી એક્સેસ કરી શકીએ છીએ ?
(a) YES
(b) NO
Answer:

Option (a)

14.

______ property returns the MasterPage object associated with this page.

_______ પ્રોપર્ટી આ પેજ સાથે સંકળાયેલ માસ્ટર પેજના ઓબ્જેક્ટ રીટર્ન કરે છે.

(a)

MasterPage

(b)

MasterPage.ControlID

(c)

Master.ControlID

(d)

Master

Answer:

Option (d)

15.

_______ property Searches server control with the specified id parameter.

______ પ્રોપર્ટી સ્પેસીફાઈડ ID પેરામીટર સાથે સર્વર કન્ટ્રોલની શોધ કરે છે.

(a)

PreviousPage.Control(id)

(b)

FindControl(id)

(c)

Parent.FindControl(id)

(d)

Base.FindControl(id)

Answer:

Option (b)

16.

Which is the correct code for searching a server control with the specified ID parameter ?

સ્પેસીફાઈડ ID પેરામીટર સાથે સર્વર કન્ટ્રોલ શોધવા માટેનો સાચો કોડ કયો છે?

(a)

PreviousPage.FindControl(ID)

(b)

Parent.FindControl(ID)

(c)

Master.FindControl(ID)

(d)

Base.FindControl(ID)

Answer:

Option (c)

17.

___________ is a collection of elements who provide common look and feel for whole application.

____________ એ એલિમેન્ટસ્ નું કલેક્શન છે જે આખી એપ્લિકેશન માટે કોમન લુક અને ફીલ પ્રોવાઈડ કરે છે.

(a)

Skin

(b)

Theme

Answer:

Option (b)

18.

Choose the correct option about Theme.

થીમ માટે નું સાચું ઓપ્શન સિલેક્ટ કરો.

(a)

Theme enables control in a website

થીમ વેબસાઈટમાં કંટ્રોલને એનેબલ કરે છે 

(b)

Theme enables you to share content across multiple pages in a website

થીમ તમને વેબસાઇટમાં મલ્ટીપલ પેજીસ પર કન્ટેન્ટ શેર કરવા માટે એનેબલ કરે છે

(c)

Theme can be applied to website only

થીમ ફક્ત વેબસાઈટ પર જ અપ્લાય કરી શકાય છે 

(d)

Theme enables you to control the appearance of the content

થીમ તમને કન્ટેન્ટના દેખાવને કન્ટ્રોલ કરવા માટે એનેબલ કરે છે

Answer:

Option (d)

19.

Which of the following is true statement for differentiate Theme and CSS ?

Theme અને CSS વચ્ચેના ડીફરન્સ માટે નીચેનામાંથી ક્યુ વિધાન સાચું છે?

(a)

Theme is control based while CSS is not

થીમ કંટ્રોલ બેઝ છે જયારે CSS નથી

(b)

In theme we have to write less code compare to CSS

થીમમાં CSS ની કમ્પેરીઝનમાં ઓછો કોડ લખવો પડે છે

(c)

Theme works with skin not with css files

થીમ સ્કીન સાથે વર્ક કરે છે css ફાઈલ્સ સાથે નહિ

(d)

None of the above

ઉપરના માંથી એક પણ નહિ

Answer:

Option (a)

20.

Types of the skin is/are _______________.

સ્કીનના પ્રકાર _____ છે.

(a)

Default

(b)

Named

(c)

A and B both

A અને B બંને

(d)

None of the above

ઉપરના માંથી એક પણ નહિ

Answer:

Option (c)

Showing 11 to 20 out of 29 Questions