Advance Web Technology (3360706) MCQs

MCQs of Database Programmin g using ADO.Net and AJAX

Showing 31 to 40 out of 45 Questions
31.

If we want to display data in repeater control then, which of the following steps are mandatory ?

જો આપણે રીપીટર કંટ્રોલમાં ડેટા ડિસ્પ્લે કરવા માંગતા હોઈએ, તો નીચેનામાંથી કયા સ્ટેપ્સ જરૂરી છે?

(a)

Set the Data Source Property

ડેટા સોર્સ ની પ્રોપર્ટી સેટ કરવી

(b)

Call the DataBind Method

DataBind મેથડ ને કોલ કરો

(c)

A and B both

A અને B બંને

(d)

None of the above

ઉપરના માંથી એક પણ નહિ

Answer:

Option (c)

32.

Which of the following is repeater control's template:

1.) ItemTemplate

2.) AlternatingItemTemplate

3.) HeaderTemplate

4.) FooterTemplate

નીચેનામાંથી કયા રીપીટર કંટ્રોલનાં ટેમ્પલેટ છે:

1.) ItemTemplate

2.) AlternatingItemTemplate

3.) HeaderTemplate

4.) FooterTemplate

(a)

3,4

(b)

1,3,4

(c)

2,3,4

(d)

1,2,3,4

Answer:

Option (d)

33.

Which of the following template can be used to add alternating color scheme in a Repeater control ?

નીચે આપેલમાંથી કયુ ટેમ્પ્લેટ રીપીટર કંટ્રોલમાં અલ્ટરનેટ કલર સ્કીમ એડ કરવા માટે વાપરી શકાય ?

(a)

ItemTemplate

(b)

AlternatingItemTemplate

(c)

HeaderTemplate

(d)

ColorValidator

Answer:

Option (b)

34.
What is the full form of AJAX ?
AJAX નું ફૂલ ફોર્મ શું છે ?
(a) Another Java and XML Library
(b) Asynchronous Javascript and XML
(c) Abstract JSON and XML
(d) None of the above
ઉપરના માંથી એક પણ નહિ
Answer:

Option (b)

35.

Which of the following are true for AJAX ? 
1.) AJAX is a platform-independent technology 
2.) AJAX can work with web application 
3.) AJAX can work with ASP.NET only
4.) AJAX is platform dependent technology

નીચેનામાંથી શું AJAX માટે સાચું છે ? 
1.) AJAX એ પ્લેટફોર્મ ઇન્ડીપેન્ડન્ટ ટેકનોલોજી છે 
2.) AJAX વેબ એપ્લીકેશન સાથે વર્ક કરી શકે છે 
3.) AJAX ફક્ત ASP.NET સાથે જ વર્ક કરી શકે છે
4.) AJAX પ્લેટફોર્મ ડીપેન્ડન્ટ ટેકનોલોજી છે

(a)

1,2

(b)

2,3

(c)

2,4

(d)

3,4

Answer:

Option (a)

36.
Which of the following is/are not control of AJAX concept ?
નીચે ના માંથી ક્યાં કંટ્રોલ AJAX કન્સેપ્ટ ના નથી ?
(a) ScriptManager
(b) UpdatePanel
(c) UpdateProgress
(d) UpdateData
Answer:

Option (d)

37.

What are the advantages of AJAX ?

AJAX ના ફાયદા શું છે ?

(a)

Partial page updates

(b)

Enhanced user interface

(c)

Enhanced features

(d)

All of the Above

ઉપરના આપેલ બધા

Answer:

Option (d)

38.

Which control is required for every page that have AJAX in ASP.net ?

ASP.NET માં AJAX ધરાવતા દરેક પેજ માટે કયો કંટ્રોલ રીકવાયર્ડ છે ?

(a)

UpdatePanel

(b)

UpdateProgress

(c)

ScriptManager

(d)

All of the Above

ઉપરના આપેલ બધા

Answer:

Option (c)

39.

Which control is required for every AJAX page to manage the JavaScript files sent to the client and the communication between client and server?

ક્લાઈન્ટને મોકલેલી જાવાસ્ક્રિપ્ટ ફાઇલો અને ક્લાયંટ અને સર્વર વચ્ચેના કમ્યુનિકેશનને મેનેજ કરવા માટે દરેક AJAX પેજને કયા કન્ટ્રોલની જરૂર છે ?

(a)

ScriptManager

(b)

UpdatePanel

(c)

UpdateProgress

(d)

None of the above

ઉપરના માંથી એક પણ નહિ

Answer:

Option (a)

40.

Which control can be used to update only partial page rather than whole page ?

આખા પેજને બદલે ફક્ત partial પેજને અપડેટ કરવા માટે કયા કન્ટ્રોલનો ઉપયોગ કરી શકાય છે?

(a)

UpdatePanel

(b)

UpdateProgress

(c)

ScriptManager

(d)

None of the above

ઉપરના માંથી એક પણ નહિ

Answer:

Option (a)

Showing 31 to 40 out of 45 Questions