Environment Conservation & Hazard Management (3300003) MCQs

MCQs of Ecology and Environment

Showing 41 to 50 out of 61 Questions
41.

Resources without life are called

નીર્જિવ સ્રોત કોને કહેવાય?

(a)

Biotic

બાયોટીક

(b)

Artificial

કૃત્રિમ

(c)

Homogenous

હોમોજીનીયસ

(d)

Abiotic

એબાયોટીક

Answer:

Option (b)

42.

Cutting of trees will

વૃક્ષ છેદનથી

(a)

Increase oxygen

ઓક્સીજનમાં વધારો  થાય છે

(b)

Increase carbon dioxide

કાર્બન ડાયોક્સાઇડ માં વધારો  થાય છે

(c)

Increase ammonia

એમોનિયા માં વધારો  થાય છે

(d)

Reduce carbon dioxide

કાર્બન ડાયોક્સાઇડ માં ઘટાડો થાય છે

Answer:

Option (b)

43.

Which one from following not a green house gas?

નીચેનામાંથી કયો ગ્રીન હાઉસ વાયુ નથી?

(a)

Co2

(b)

CH4

(c)

O2

(d)

CFC

Answer:

Option (c)

44.

Which is responsible for climate change?

આબોહવામા ફેરફાર માટે કઈ પરિસ્થિતિ જવાબદાર  છે?

(a)

Population explosion

વસ્તી વિસ્ફોટ

(b)

desertification

 રણવિસ્તાર 

(c)

Draughts and famines

દુકાળ અને અતિવૃષ્ટિ

(d)

Hot and cold stream of ocean

સમુદ્રનો ગરમ અને ઠંડો પ્રવાહ

Answer:

Option (a)

45.

What is the name of environmental component formed by seas, rivers, lakes etc?

સમુદ્ર, નદી, તળાવોના વિવિધ સ્વરૂપો બનતા પર્યાવરણના ઘટકનુ નામ આપો.

(a)

atmosphere

વાતાવરણ

(b)

hydrosphere

જલાવરણ 

(c)

biosphere

જીવાવરણ

(d)

lithosphere

મૃદાવરણ

Answer:

Option (b)

46.

Which the main reasons for acid rain?

એસીડિવર્ષા થવાનું  મુખ્ય કારણ શુ છે?

(a)

Urbanization

શહેરીકરણ

(b)

Co2 in atmosphere react with water

વાતાવરણ ના Co2 નુાં પાણી સાથે સાંયોજન

(c)

Industrialization

ઉધોગીકરણ

(d)

CFC

સીએફ્સીનો વધુ ઉપયોગ

Answer:

Option (b)

47.

Plants are known as?

ઝાડપાન શાનાથી ઓળખાય છે? 

(a)

Primary producers

પ્રાથમિક ઉત્પાદક

(b)

Herbivorous animal

તુણાહારી

(c)

Carnivorous animals

હિંસક પ્રાણીઓ

(d)

Decomposer

ડીકમ્પોઝર

Answer:

Option (a)

48.

Idea behind afforestation is

વનિકરણ માટેનુ ઉદેશ્ય છે

(a)

Increase beauty

સૌંદ્રીય વ્રુધ્ધિ

(b)

Balance Ecosystem 

સંતુલન ઇકોસિસ્ટમ

(c)

Increase Income 

આવકમાં વધારો

(d)

Timepass 

સમય કાઢવો

Answer:

Option (b)

49.

In acid rain the water has PH less than

એસિડ વરસાદમાં પાણી pH કરતા ઓછું હોય છે

(a)

10.2

(b)

5.6 

(c)

8.3 

(d)

11.4 

Answer:

Option (b)

50.

Which of the following is not the scope of the Environment?

નીચેનામાંથી કયો વિકલ્પ પર્યાવરણનો સ્કોપ  નથી? 

(a)

Hydrosphere

જલાવરણ

(b)

Biosphere

જૈવઆવરણ

(c)

Lithosphere

મ્રુદાવરણ

(d)

Satellite sphere

સેટેલાઇટ આવરણ

Answer:

Option (d)

Showing 41 to 50 out of 61 Questions