Environment Conservation & Hazard Management (3300003) MCQs

MCQs of Sustainable Development

Showing 21 to 28 out of 28 Questions
21.

Tropical rain forest is an example of...

ઉષ્ણકટિબધ વરસાદી જંગલો (ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટ) શેનું ઉદાહરણ છે.... 

(a)

Conventional energy source

પરંપરાગત ઉર્જા સ્ત્રોત  

(b)

Renewable energy source

પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત 

(c)

Biotic natural resources

જૈવિક કુદરતી સંસાધનો

(d)

Abiotic natural resources 

અજૈવિક કુદરતી સંસાધનો 

Answer:

Option (c)

22.

Which type of forest largely found Manipur Mizoram Nagaland Assam?

મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ અને આસામમાં કયા પ્રકારના જંગલો જોવા મળે છે? 

(a)

Tropical rain forest

ઉષ્ણકટિબધ વરસાદી જંગલો  

(b)

Dry tropical forest

સૂકા ઉષ્ણકટિબધ જંગલો  

(c)

Mountain temperate forest 

પર્વત સમશીતોષ્ણ જંગલો  

(d)

Mountain sub tropical forest

પર્વતીય ઉષ્ણકટિબધ જંગલો 

Answer:

Option (d)

23.

Which place is face for solar park in Gujarat?

ગુજરાતમાં સોલાર પાર્ક માટે કયું સ્થાન છે?

(a)

Ahmedabad

અમદાવાદ 

(b)

Gandhinagar

ગાંધીનગર 

(c)

Charanka 

ચારણ્કા 

(d)

Porbandar

પોરબંદર

Answer:

Option (c)

24.

Fossil fuels like coal, petroleum, and natural gas are which type of energy sources?

અશ્મિજન્ય બળતણો જેવા કે કોલસો,પેટ્રોલિયમ, અને નેચરલ ગેસ ક્યાં પ્રકારના ઉર્જા સ્તરો છે ?

(a)

Conventional sources

પરંપરાગત સ્ત્રોતો

(b)

Renewable sources

પુન:પ્રાપ્ય સ્ત્રોત

(c)

Alternative sources

જૈવિક નેચરલ સ્ત્રોત 

(d)

Modern sources

અજૈવિક નેચરલ સ્ત્રોત 

Answer:

Option (a)

25.

What kind of biomass energy resources is?

બાયોમાસ ઊર્જા સંસાધનો કેવા પ્રકારના છે? 

(a)

Conventional energy sources

પરંપરાગત ઉર્જા સ્ત્રોત 

(b)

Renewable energy sources

પુન:પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત 

(c)

Fossil energy sources 

અશ્મિજન્ય ઉર્જા સ્ત્રોત 

(d)

Modern energy sources  

આધુનિક ઉર્જા સ્ત્રોત

Answer:

Option (b)

26.

Which option of the following is not a part of non living resources?

નીચેનામાંથી કયો વિકલ્પ અજૈવિક સંસાધનોનો પ્રકાર નથી?

(a)

Mines

ખાણ

(b)

Metals

ધાતુઓ

(c)

Forest life

વન્યજીવન

(d)

Glaciers

હિમશિલાઓ

Answer:

Option (c)

27.

By using conventional sources of energy...

પરંપરાગત ઉર્જાના સ્ત્રોતોનો ઉપયોગ કરીને...

(a)

There will No pollution 

ત્યા કોઇ પ્રદુષણ નહિ થાય 

(b)

Pollution can be reduced 

પ્રદુષણ ઘટાડી શકાશે

(c)

There will be pollution 

પ્રદુષણ થશે

(d)

All of above 

ઉપરોક્ત તમામ

Answer:

Option (c)

28.

The example of renewable source of energy is

પુન:પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતનુ ઉદાહરણ

(a)

Natural gas

કુદરતી વાયુ

(b)

LPG

એલપીજી 

(c)

CNG

સીએનજી   

(d)

Wind energy 

પવન ઉર્જા 

Answer:

Option (d)

Showing 21 to 28 out of 28 Questions