Environment Conservation & Hazard Management (3300003) MCQs

MCQs of Biomass Energy

Showing 21 to 23 out of 23 Questions
21.

U – forbia lethairis is which type of energy plant ?

યુફોર્બિયા લીથાઇરિસિસ ક્યાં પ્રકારનો ઉર્જા છોડ છે ?

(a)

Rapid growing plant

ઝડપથી ઉગી નીકળતી વનસ્પતિ 

(b)

Oil yielding plant

તૈલી વનસ્પતિ 

(c)

Both (A) & (B)

(A) અને (B) બંને 

(d)

None of the above

ઉપરોક્ત એક પણ નહિ 

Answer:

Option (b)

22.

Fast growing trees or plants can be systematically and scientifically planted in the large area for the purpose of harvesting them as fuel woods such type of plantation is known as____ .

ઝડપથી ઉગતા વૃક્ષ કે વનસ્પતિઓનું પદ્ધતિસર વાવેતર કે વૈજ્ઞાનિક ખેતી, મોટી સંખ્યામાં વૃક્ષ વાવીને કરવામાં આવે છે અને તેમાંથી બળતણ મેળવવામાં આવે છે તેને _______ કહેવામાં આવે છે.

(a)

Hydrogasification

હાયડ્રોગેસિફિકેશન 

(b)

Energy plantation

ઉર્જા વનીકરણ 

(c)

Energy fuel

ઉર્જા બળતણ 

(d)

Energy chemical

ઉર્જા રસાયણ 

Answer:

Option (b)

23.

Oil yielding plants are

ઓઇલ યિંલ્ડિંગ પ્લાન્ટ ક્યા છે ?

(a)

Algae

આલ્ગી 

(b)

Sugar cane

સુગર કેન 

(c)

Jojoba

જોજોબા 

(d)

All of these

ઉપરના તમામ 

Answer:

Option (d)

Showing 21 to 23 out of 23 Questions