Environment Conservation & Hazard Management (3300003) MCQs

MCQs of Biomass Energy

Showing 11 to 20 out of 23 Questions
11.

Biomass is which source of energy...

બાયોમાસ એ કઈ ઉર્જા સ્ત્રોતનો પ્રકાર છે ?

(a)

Non conventional

બિન પરંપરાગત 

(b)

Conventional

પરંપરાગત 

(c)

Biochemical

બાયોકેમિકલ 

(d)

None of above

કોઈ પણ નહીં 

Answer:

Option (a)

12.

The ratio of dung to water in biogas plant is ___ .

બાયોગેસ પ્લાન્ટમાંથી છાણથી પાણીનો ગુણોત્તર ___ છે. 

(a)

1:2

(b)

2:1

(c)

4:1

(d)

1:4

Answer:

Option (b)

13.

Which of the following is not the type of biomass ?

નીચે આપેલામાંથી ક્યો બાયોમાસનો પ્રકાર નથી?

(a)

Bio diesel

બાયોડીઝલ 

(b)

Dry leaves

સૂકા પાંદડા 

(c)

Fat

ચરબી 

(d)

Plastic

પ્લાસ્ટિક 

Answer:

Option (d)

14.

Both power and manure is provided by ___ .

શક્તિ અને ખાતર બંને ______ દ્વારા પુરી પાડવામાં આવે છે.

(a)

Tidal plant

ટાઈડલ પ્લાન્ટ

(b)

Biogas plant

બાયોગેસ પ્લાન્ટ

(c)

Hydro plant

હાઈડ્રો પ્લાન્ટ

(d)

Thermal plant

થર્મલ પ્લાન્ટ

Answer:

Option (b)

15.

What kind of biomass energy resources is ?

બાયોમાસ ઉર્જા સંસાધનો ક્યાં પ્રકારના છે ?

(a)

Conventional

પરંપરાગત 

(b)

Renewable

પુન:પ્રાપ્ય 

(c)

Modern

આધુનિક 

(d)

Fossil

અશ્મિજન્ય 

Answer:

Option (b)

16.

In biogas plant digestion occurs in absence of_____ .

બાયોગેસ પ્લાન્ટમાં ____ ગેરહાજરીમાં ડાયજેશન થાય છે.

(a)

Oxygen

ઓક્સિજન 

(b)

Hydrogen

હાઇડ્રોજન 

(c)

Carbon dioxide

કાર્બન ડાયોક્સાઇડ 

(d)

Methane

મિથેન 

Answer:

Option (a)

17.

Feeding material of biogas plant is ?

બાયોગેસ પ્લાન્ટમાં ક્યુ મટીરીયલ દાખલ કરવામાં આવે છે ?

(a)

Plastic

પ્લાસ્ટિક 

(b)

Steel

સ્ટીલ 

(c)

Rubber

રબર 

(d)

Agro waste

કૃષિ કચરો  

Answer:

Option (d)

18.

A high gas production achived from biogas plant when inside temperature of chamber is______ .

બાયોગેસ પ્લાન્ટમાં ગેસનું વધુ ઊંચું ઉત્પાદન મેળવી શકાય જ્યારે ચેમ્બરનું અંદરનું તાપમાન _______ હોય. 

(a)

10°C

(b)

15°C

(c)

35°C

(d)

70°C

Answer:

Option (c)

19.

Which of the following are used as energy plants ?

નીચેનામાંથી ક્યાં છોડ નો ઉપયોગ ઉર્જા છોડ તરીકે કરી શકાય છે ?

(a)

Jojoba

જોજોબા 

(b)

Kopaiba

કોપાયબા 

(c)

Coconut

નાળિયેરી 

(d)

All of the above

ઉપરના તમામ 

Answer:

Option (d)

20.

Which of the following is not sources of biomass ?

નીચેનામાંથી કયો બાયોમાસનો સ્ત્રોત નથી ?

(a)

Solid

ઘન 

(b)

Liquid

પ્રવાહી 

(c)

Radiation

રેડિયેશન 

(d)

Gaseous

વાયુ 

Answer:

Option (c)

Showing 11 to 20 out of 23 Questions