Environment Conservation & Hazard Management (3300003) MCQs

MCQs of Seismic Engineering and Disaster Management

Showing 11 to 20 out of 30 Questions
11.

Which authority should be contacted first when firebreaks out ?

આગ લાગે ત્યારે સૌ પ્રથમ કોને જાણ કરાવી જોઈએ ?

(a)

Police

પોલીસ 

(b)

Insurance Company

વીમા કંપની 

(c)

Disaster Management Cell

ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ 

(d)

Fire brigade

ફાયર બ્રિગેડ 

Answer:

Option (d)

12.

When flood like situation is produced at a particular place due to very excessive rainfull, the natural disaster is called as :

 ખુબ જ વધુ પડતો વરસાદ થાય અને પરિસ્થિતિ ઉભી થાય ત્યારે ક્યાં પ્રકારની કુદરતી આપત્તિ કહેવાય ? 

(a)

Cloud burst

વાદળ ફાટવું 

(b)

Flood

પૂર આવવું 

(c)

Tsunami

ત્સુનામી 

(d)

Tornado

ટોર્નેડો

Answer:

Option (b)

13.

When one particular disease affected many people over a globe, the condition called on ?

એક જ પ્રકારનો રોગ સમગ્ર વિશ્વના દેશો માં રોગચાળો સ્વરૂપે ફેલાય તેવી પરિસ્થિતિ નું શું નામ છે ? 

(a)

Epidemic

એપિડેમિક 

(b)

Pandemic

પેંડેમીક 

(c)

Contagious disease

ચેપી રોગ 

(d)

Endemic

એન્ડેપીક

Answer:

Option (a)

14.

When flood warning is given people are asked move at ____ places.

જ્યારે પુર આવવાનું હોય ત્યારે લોકો ક્યાં સ્થળે ખસી જવાનું કહેવામાં આવે છે ?

(a)

Lower

નીચા સ્થળે

(b)

Safer

સલામત 

(c)

Open

ખુલ્લા સ્થળે 

(d)

Closed

બંધ સ્થળે 

Answer:

Option (b)

15.

In December 1984 a gas named _______ leaked out from Union Carbide Factory.

ડિસેમ્બર 1984 ના ભોપાલ શહેરમાં યુનિયન કાર્બાઇડ નામની ફેક્ટરીમાંથી ક્યાં ગેસ નું ગળતર થયું હતું ?

(a)

Oxygen

ઓક્સિજન 

(b)

Sulphur

સલ્ફર 

(c)

Methyl Isocynide

મિથાઇલ આઇસોસાઈનાઈડ 

(d)

Carbon dioxide

કાર્બન ડાયોકસાઇડ 

Answer:

Option (c)

16.

Milk and water must be ______ before consuming them during epidemic.

રોગચાળા દરમ્યાન દૂધ-પાણી હમેંશા _____ ને પીવા .

(a)

Boiled

ઉકાળી 

(b)

Freezed

જમાવી 

(c)

Washed

ધોઈ 

(d)

Non of above

કોઈ પણ નહિ 

Answer:

Option (a)

17.

A buffer stock of grains and grass is useful during

સરકાર પાસે અનાજ અને ઘાસ નો સ્ટોક કઈ આપત્તિ દરમ્યાન ઉપયોગી થાય છે ?

(a)

Famines or Draught

દુષ્કાળ 

(b)

Flood

પૂર 

(c)

Earthquake

ભૂકંપ 

(d)

Cyclone

વાવાજોડું 

Answer:

Option (b)

18.

From the following which is not the part of Disaster Management

નીચેનામાંથી કયો ભાગ ડિઝાસ્ટર મેનેજમેન્ટનો નથી ?

(a)

Preparedness of Disaster

આપત્તિ માટેની તૈયારી 

(b)

Disaster mitigation

આપત્તની નો સામાન 

(c)

Risk reduction

આપત્તિ દરમ્યાન જોખમમાં ઘટાડો 

(d)

To deny the training

તાલીમ આપવા માટે નકાર.

Answer:

Option (d)

19.

Do not do following during Epidemic...

રોગચાળા દરમ્યાન નીચેનામાથી કઈ બાબત કરાવી જોઈએ  નહિ.

(a)

Do not boil water & Milk.

દૂધ પાણી ને ઉકાળીને ના પીવું.

(b)

Take Vaccination

રોગ પ્રતિકારક રસીકરણ કરાવી.

(c)

To spray the disinfectant

જંતુનાશક દવાનો છંટકાવ કરવો.

(d)

To wear the mask on face.

મોઢા પર માસ્ક પહેરો.

Answer:

Option (a)

20.

From the following in which disaster light switch can be switched on safely?

નીચેનામાંથી કઈ આપત્તિ માં સલામત રીતે લાઈટની સ્વીચ ચાલુ કરી શકાય છે ? 

(a)

Gas Leakage

ગેસ લીકેજ 

(b)

Fire

આગ 

(c)

Drought

દુષ્કાળ 

(d)

Entry of Flood waters in rooms

રૂમમાં પૂર ના પાણી નો પ્રવેશ

Answer:

Option (c)

Showing 11 to 20 out of 30 Questions