Engineering Chemistry (Group - 2) (3300006) MCQs

MCQs of Concepts of Electro Chemistry

Showing 21 to 28 out of 28 Questions
21.
From the following which method is not used for pH measurement?
નીચેના માંથી કઈ પધ્ધતિ pH માપન માટે ઉપયોગી નથી
(a) pH meter
pH મીટર
(b) pH paper
pH પેપર
(c) Colourometry
રંગ મીતીય પધ્ધતિ
(d) All of these
આપેલ તમામ
Answer:

Option (c)

22.
Calculate the pH of 0.001 m H2SO4 solution.
0.001 M H2SO4 ના દ્રાવણ ની pH જણાવો?
(a) 3.699
(b) 3.301
(c) 2.699
(d) 2.301
Answer:

Option (c)

23.
In electrotyping process ------------- powder is sprayed on the wax block to make it a conductor.
ઇલેક્ટ્રો ટાઇપીંગમાં વાહકતા વધારવા માટે મીણના બ્લોક પર ________પાવડર નો છંટકાવવામાં આવે છે.
(a) Diamond
હીરાનો
(b) Platinum
પ્લેટીનમ
(c) Silver
સિલ્વર
(d) Graphite
ગ્રફાઈટ
Answer:

Option (d)

24.
Which of the following is not an application of electrolysis?
નીચેનામાંથી કઈ પધ્ધતિમાં વિદ્યુત વિભાજ્ય પ્રક્રિયાનો ઉપયોગ થતો નથી
(a) Electroplating
ઇલેક્ટ્રો પ્લેટીંગ
(b) Electrorefining
ઇલેક્ટ્રો રીફાઇનીંગ
(c) Electrotyping
ઇલેક્ટ્રો ટાયપીંગ
(d) Spray painting
સ્પ્રે પેઇન્ટિંગ
Answer:

Option (d)

25.
Value of pH for a neutral solution is ______________.
તટસ્થ દ્રાવણ માટે pH નું મુલ્ય __________હોય છે.
(a) 0
(b) 7
(c) 14
(d) 6.5
Answer:

Option (b)

26.
By which process, base metal is coated both side by rollers
કઈ પધ્ધતિ બેઇઝ ધાતુને બંને બાજુ રક્ષિત પડ બે રોલરો દ્વારા ચઢાવવામાં આવે છે?
(a) Tinning
ટીનીંગ
(b) Hot dipping
હોટ ડીપીંગ
(c) Metal spray
મેટલ સ્પ્રે
(d) Metal cladding
મેટલ ક્લેડીંગ
Answer:

Option (d)

27.
In the electroplating the articles which require to be coated is connected at_______.
ઇલેક્ટ્રોપ્લેટીંગ માં જે વસ્તુ પર ઢોળ ચડાવવાનો હોય તેને __________સાથે જોડવામાં આવે છે.
(a) Cathode
કેથોડ
(b) Anode
એનોડ
(c) Both
બંને
(d) None
કોઈ પણ નહી
Answer:

Option (a)

28.
In electrotyping cathode is made up of ___________
ઇલેક્ટ્રો ટાઇપીંગમાં ઋણ ધ્રુવ __________નો બનાવવામાં આવે છે.
(a) Copper
તાંબુ
(b) Zinc
જસત
(c) Iron
લોખંડ
(d) Wax
મીણ
Answer:

Option (d)

Showing 21 to 28 out of 28 Questions