Engineering Chemistry (Group - 2) (3300006) MCQs

MCQs of Concepts of Electro Chemistry

Showing 11 to 20 out of 28 Questions
11.
HCl is a ……… electrolyte.
HCl એ _________વિદ્યુત વિભાજ્ય છે.
(a) Weak
નિર્બળ
(b) Strong
પ્રબળ
(c) Both A. and B.
A અને B બંને
(d) None of these
આમાંથી એક પણ નહી
Answer:

Option (b)

12.
What is responsible for the electrical conductivity of metals?
ધાતુમાં વિદ્યુત વાહકતા માટે શું જવાબદાર હોય છે?
(a) Ions
આયનો
(b) Electrons
ઈલેક્ટ્રોન
(c) Atoms
પરમાણુઓ
(d) None of these
આમાંથી એક પણ નહી
Answer:

Option (b)

13.
The mathematicla expression of Faraday's first law_______
ફેરાડે ના નિયમ નું ગાણિતિક સ્વરૂપ _______છે.
(a) m = C * t
(b) m1 / m2 = E1 / E2
(c) m = Z * C * t
(d) m1 / m2 = Z1 / Z2
Answer:

Option (c)

14.
Which are the industrial applications of electrolytes?
વિદ્યુત વિભાજ્યો ના ઓદ્યોગિક ઉપયોગ ક્યાં છે?
(a) Electrolysis of CuSO4
CuSO4 નું વિદ્યુત વિભાજન
(b) Extraction of metals
ધાતુઓનું નિષ્કર્ષણ
(c) Electro refining of metals
વિદ્યુત વિભાજન દ્વારા ધાતુઓનું શુદ્ધિકરણ
(d) All A., B. and C.
A , B અને C બધા
Answer:

Option (d)

15.
What is the pH of Blood?
રુધિરની pH જણાવો?
(a) 7.23
(b) 7.35
(c) 7
(d) 7.45
Answer:

Option (b)

16.
Which solution reserves the acidity or alkalinity of the solution?
દ્રાવણની એસીડીકતા અને બેઝીકતા જાળવી રાખે તે દ્રાવણ ને શું કહેવાય?
(a) pH
(b) Buffer solution
બફર દ્રાવણ
(c) Ionic solution
આયોનિક દ્રાવણ
(d) Basic solution
બેઝીક દ્રાવણ
Answer:

Option (b)

17.
What is the value of ionic equilibrium constant of water at 25◦ C temperature?
25 ડીગ્રી સેન્ટીગ્રેડ તાપમાને પાણીનો આયનીકરણ અચળાંક જણાવો.
(a) Kw = 10-14
(b) Kw = 1014
(c) Kw = 10-7
(d) Kw = 107
Answer:

Option (a)

18.
From the following which is weak electrolyte?
નીચેના માંથી નિર્બળ વિદ્યુત વિભાજ્ય જણાવો.
(a) HNO3
(b) H2SO4
(c) HCL
(d) NH4OH
Answer:

Option (d)

19.
The process of cementation using zink as coating material on screw and other small parts of metal, is known as.....
નાના બોલ નટ પર ઝીંકનું રક્ષાત્મક પડ ચડાવવા માટેની ઉપયોગી પધ્ધતિ જણાવો
(a) Metal cladding
મેટલ ક્લેડીંગ
(b) Sheradizing
સીરેડાઇઝીંગ
(c) Spraying
ધાતુ છંટકાવ
(d) None of these
કોઈપણ નહી
Answer:

Option (b)

20.
If the temperature increases , the conductivity of electrolytes ?
જો દ્રાવણ નું તાપમાન વધે તો વિદ્યુત વિભાજ્યની વાહકતા ________
(a) Increases
વધે છે
(b) Decreases
ઘટે છે
(c) Remains constant
અચળ રહે છે
(d) None of these
એંક પણ નહી
Answer:

Option (b)

Showing 11 to 20 out of 28 Questions