Engineering Chemistry (Group - 2) (3300006) MCQs

MCQs of Fuels and Combustion

Showing 1 to 10 out of 41 Questions
1.

Which of the following is a solid fuel?

નીચે આપેલ માંથી કયું ઘન બળતણ છે?

(a)

Peat

પીટ 

(b)

wood

લાકડું 

(c)

Coke

કોક 

(d)

All the above

આપેલ બધાજ

Answer:

Option (d)

2.

Which type of coal has the highest amount of moisture?

સૌથી વધારે ભેજનું પ્રમાણ ક્યાં કોલસામાં હોય છે.

(a)

Bituminous

બિટ્યુમિનસ

(b)

Lignite

લિગ્નાઇટ 

(c)

Peat

પીટ 

(d)

Anthracite

એન્થ્રેસાઇટ

Answer:

Option (b)

3.

Write full form of C.H.U.

C.H.U નું પૂરું નામ લખો.

(a)

Centigrade High Unit

સેન્ટિગ્રેડ હાઈ યુનિટ

(b)

Calorific High Unit

કેલરિફિક હાઈ યુનિટ

(c)

Centigrade Heat Unit

સેન્ટિગ્રેડ હિટ યુનિટ 

(d)

Calorific Heat Unit

કેલરિફિક હિટ યુનિટ

Answer:

Option (b)

4.

Bomb Calorimeter is used to measure _________

બૉમ્બ કેલરીમીટરનો ઉપયોગ ________માપવા માટે થાય છે.

(a)

Calorific value

ઉષ્મીય મૂલ્ય

(b)

Temperature

તાપમાન  

(c)

pH

(d)

Weight

વજન

Answer:

Option (a)

5.

Unit of calorific value is _____

_________બળતણ નું ઉષ્મીય મૂલ્ય છે.

(a)

Calories

કેલરી 

(b)

Cal/mg

કેલરી/મિલીગ્રામ 

(c)

Cal/m

કેલરી/મીટર 

(d)

Cal/gm

કેલરી/ગ્રામ

Answer:

Option (a)

6.

What is first removed during fractional distillation of petroleum?

આમાંથી શું પેટ્રોલિયમના વિભાગીય નિષ્યંદનથી સૌથી પહેલા મળે છે?

(a)

Tar

ડામર 

(b)

Gas

પેટ્રોલ વાયુ 

(c)

Water and sulphur compounds

પાણી અને સલ્ફર 

(d)

Diesel

ડીઝલ

Answer:

Option (c)

7.

C.N.G. and L.P.G. are ________ type of fuels.

સી એન જી અને LPG _______ પ્રકારના બળતણ છે.

(a)

Secondary

દ્વિઘટકીય 

(b)

Primary

પ્રાથમિક 

(c)

A and B

A & B 

(d)

None of the above

આમાથી કોઈપણ નહિ 

Answer:

Option (a)

8.

Which of the following is a liquid fuel?

નીચે આપેલા માંથી ક્યુ પ્રવાહી બળતણ છે?

(a)

Coal

કોલસો 

(b)

Lignite

લિગ્નાઇટ 

(c)

Tar

ડામર 

(d)

Anthracite

એન્થ્રેસાઇટ 

Answer:

Option (c)

9.

1 B.T.U. = _________ calories

1 બી ટી યુ =_________કેલરી 

(a)

1.8

(b)

2.2

(c)

252

(d)

0.252

Answer:

Option (c)

10.

What is the percentage of methane in natural gas?

નેચરલ ગેસ માં મિથેન નું પ્રમાણ કેટલું હોય છે?

(a)

94

(b)

88

(c)

70

(d)

55

Answer:

Option (a)

Showing 1 to 10 out of 41 Questions