Engineering Chemistry (Group - 2) (3300006) MCQs

MCQs of Electrochemical Energy Sources

Showing 11 to 20 out of 30 Questions
11.
What is taken as cathode in dry cell?
સુકા કોષમાં કેથોડ તરીકે શું લેવામાં આવે છે?
(a) MnO2
(b) Graphite rod
ગ્રફાઈટ સળીયો
(c) Zn cylinder
ઝીંક નળાકાર
(d) NH4Cl + ZnCl2
Answer:

Option (b)

12.
How many lead storage cells are to connected to get 12 volt potential?
12 વોલ્ટ કોષ પોટેન્શિયલ મેળવવા માટે કેટલા લેડ સંગ્રાહક કોષ જોડવા પડે?
(a) 2
(b) 4
(c) 6
(d) 8
Answer:

Option (c)

13.
What is the potential of Ni-Cd cell?
Ni - Cd કોષનો પોટેન્શિયલ શું છે?
(a) 1.5 V
(b) 2 V
(c) 1.4 V
(d) 1.23 V
Answer:

Option (a)

14.
Which is the principle of Solar cell?
સૌર કોષનો સિધ્ધાંત શું છે?
(a) Solar energy is converted into D.C. Electrical energy
સૌર ઉર્જાનું DC વિદ્યુત ઉર્જામાં રૂપાંતર
(b) Solar energy is converted into A.C. Electrical energy
સૌર ઉર્જાનું AC વિદ્યુત ઉર્જામાં રૂપાંતર
(c) Solar energy is converted into Energy
સૌર ઉર્જાનું ઉર્જામાં રૂપાંતર
(d) Solar energy is converted into Chemical energy
સૌર ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર
Answer:

Option (a)

15.
The working efficiency of a solar cell is generally ......... .
સામાન્ય રીતે સૌર કોષની કાર્યક્ષમતા ________હોય છે.
(a) 5% - 10%
(b) 10% - 15%
(c) 15% - 20%
(d) 20% - 25%
Answer:

Option (c)

16.
emf of battery is expressed in which unit ?
બેટરી નો emf યુનિટ શેમાં દર્શાવવામાં આવે છે?
(a) Volt
વોલ્ટ
(b) Watt
વોટ
(c) Faraday
ફેરાડે
(d) Ampere
એમ્પીયર
Answer:

Option (a)

17.
Which device convert chemical energy into electrical energy ?
રાસાયણિક શક્તિ નું વિદ્યુત શક્તિ માં રૂપાંતર કરતા સાધનને શું કહેવામાં આવે છે?
(a) Battery
બેટરી
(b) Lead storage cell
લેડ સંગ્રાહક કોષ
(c) Solar cell
સોલાર સેલ
(d) Both A & B
A અને B બંને
Answer:

Option (d)

18.
Which solution is used in fuel cell ?
બળતણ કોષ માં કયું દ્રાવણ વપરાય છે?
(a) HCL
(b) H2SO4
(c) HNO3
(d) NaOH
Answer:

Option (d)

19.
Which device is known as storage cell ?
ક્યાં પ્રકારનો કોષ સંગ્રાહક કોષ તરીકે ઓળખાય છે?
(a) Primary
પ્રાથમિક
(b) Secondary
સેકન્ડરી
(c) Dry cell
સુકો કોષ
(d) All of the above
આપેલ તમામ
Answer:

Option (a)

20.
In photovoltaic cell which type of energy is converted into electrical ?
ફોટો વોલ્ટેઈક કોષમાં કેવા પ્રકારની શક્તિનું વિદ્યુત શક્તિમાં રૂપાંતર થાય છે?
(a) Solar
સોલાર
(b) Chemical
રાસાયણિક
(c) Kinetic
ગતિ શક્તિ
(d) None
કોઈપણ નહી
Answer:

Option (a)

Showing 11 to 20 out of 30 Questions