Fundamental of Mechanical Engineering (3300015) MCQs

MCQs of INTRODUCTION

Showing 21 to 30 out of 31 Questions
21.
Electric motor and generator are connected by following.
નીચેના દ્વારા ઈલેક્ટ્રીક મોટર અને જનરેટર જોડાય છે.
(a) Bearing
બેરીંગ
(b) Coupling
કપલિંગ
(c) Belt
બેલ્ટ
(d) Chain
ચેઈન
Answer:

Option (b)

22.
The cross-section of a chisel is usually _____
ચીઝલનો મોટે ભાગે ક્રોસ-સેક્સન _____ હોય છે.
(a) Rectangular
લંબચોરસ
(b) Square
ચોરસ
(c) Hexagonal
ષટકોણ
(d) Octagonal
ઓકટાગોનલ
Answer:

Option (d)

23.
A hacksaw blade cut on the _____
હેકસો બ્લેડ _____ દરમિયાન કાપે છે.
(a) Forward stroke
ફોરવર્ડ સ્ટ્રોક
(b) Return stroke
રીટર્ન સ્ટ્રોક
(c) Both Forward and Return stroke
ફોરવર્ડ અને રીટર્ન સ્ટ્રોક બન્ને
(d) None of the above
ઉપરના કોઇપણ નહિ
Answer:

Option (c)

24.
A thread on outer surface of cylindrical or cone is called ........
સીલીન્ડ્રીકલ અથવા કોનની બહારની સપાટી પરના આંટાનું નામ આપો.
(a) Internal thread
ઈન્ટરનલ આંટા
(b) External thread
બહારના આંટા
(c) Screw thread
સ્ક્રુ આંટા
(d) Right hand thread
જમણા હાથના આંટા
Answer:

Option (b)

25.
Sellers American standard thread having ................... between two thread
સેલ્લર્સ અમેરિકન પ્રમાણિત આંટાના બે આંટા વચ્ચેનો ખૂણો કેટલો હોય છે?
(a) 60 degree
60 ડિગ્રી
(b) 45 degree
45 ડીગ્રી
(c) 30 degree
30 ડિગ્રી
(d) 80 degree
80 ડીગ્રી
Answer:

Option (a)

26.
A washer with external thread used to prevent nuts and bolts from backing out is ......
નટ અને બોલ્ટના રક્ષણ માટે બહારના આંટાવાળા વોશરનું નામ શું?
(a) Flat washer
ફ્લેટ વોશર
(b) External tooth lock washer
એક્સ્ટર્નલ આંટા લોક વોશર
(c) Fender washer
ફેન્ડર વોશર
(d) Ogee washer
ઓગી વોશર
Answer:

Option (b)

27.
An element which rotates at cyclic motion in machine and transmit power and force is called as ..........
મશીનમાં ચક્રીય ગતિએ ફરતા અને શક્તિ તથા બળ સંચારણ કરતા ઘટકનું નામ શું છે?
(a) Coupling
કપલિંગ
(b) Axle
એક્સલ
(c) Journal bearing
જર્નલ બેરીંગ
(d) Shaft
શાફ્ટ
Answer:

Option (d)

28.
........................chisel used for cutting of key way, channels etc
કી વે તથા ચેનલ્સ વગેરે કાપવા નીચેનામાંથી કઈ ચીઝલ વપરાઈ છે?
(a) Cross cut chisel
ક્રોસ કટ ચીઝલ
(b) Diamond point chisel
ડાયમંડ પોઈન્ટ ચીઝલ
(c) Round nose chisel
રાઉન્ડ નોઝ ચીઝલ
(d) Flat chisel
ફ્લેટ ચીઝલ
Answer:

Option (a)

29.
Which pipe fitting used to closed ends of pipes having external threads?
બહારના આંટાવાળો કયું પાઈપ ફીટીંગ પાઈપનો છેડો બંધ કરવા માટે વપરાય છે?
(a) Tee
ટી
(b) Plug
પ્લગ
(c) Cap
કેપ
(d) Elbow
એલ્બો
Answer:

Option (c)

30.
Which of following is not a popular power tool?
નીચેનામાંથી કયું પોપ્યુલર પાવર ટૂલ નથી ?
(a) Electric power screw driver
ઈલેક્ટ્રીક પાવર સ્ક્રુ ડ્રાઈવર
(b) Pneumatic grinding machine
ન્યુમેટીક ગ્રાઇન્ડીંગ મશીન
(c) Portable Electric power planer
પોર્ટેબલ ઈલેક્ટ્રીક પાવર પ્લેનર
(d) Vice grip pliers
વાઈસ ગ્રીપ પ્લાયર
Answer:

Option (d)

Showing 21 to 30 out of 31 Questions