Fundamental of Mechanical Engineering (3300015) MCQs

MCQs of POWER TRANSMISSION & SAFETY

Showing 21 to 30 out of 43 Questions
21.

Which gear is used to convert reciprocating motion to rotary motion?

ક્યા ગીયરનો મદદથી અક્ષીય ગતિનું વર્તુળાકાર ગતિમાં રૂપાંતર થાય છે?

(a)

Spur

સ્પર

(b)

Bevel

બીવેલ

(c)

Helical

હેલીકલ

(d)

Rack and pinion

રેક અને પીનીયન

Answer:

Option (d)

22.

The function of idler pulley in power transmission is

પાવર ટ્રાન્સમીશનમાં જોકી પુલીનું કાર્ય

(a)

Decrease friction

ઘર્ષણનો ઘટાડો કરે છે

(b)

Increase friction

ઘર્ષણનો વધારો કરે છે

(c)

No effect on friction

ઘર્ષણ પર કોઈ અસર નહી

(d)

Both A and B above

ઉપરના એ અને બી બંને

Answer:

Option (b)

23.

In clock mechanism, which drive is used?

ઘડિયાળમિકેનીઝમમાં કઈ ડ્રાઈવ વપરાય છે?

(a)

Chain drive

ચેઈન ડ્રાઈવ

(b)

Belt drive

બેલ્ટ ડ્રાઈવ

(c)

Gear drive

ગીયર ડ્રાઈવ

(d)

All of these

ઉપરના બધા જ

Answer:

Option (c)

24.

Production is must but _____ is first.

ઉત્પાદન ખરું પણ _____ પ્રથમ છે?

(a)

Safety

સલામતી

(b)

Health

તંદુરસ્તી

(c)

Education

શિક્ષણ

(d)

All of above

ઉપરના બધા જ 

Answer:

Option (d)

25.

Which one of the following is cause of accidents?

નીચેનામાંથી એક અકસ્માત થવાનું કારણ છે?

(a)

Accurate machine

સચોટ મશીન

(b)

Faulty electric wiring

ખામીવાળું ઇલેક્ટ્રિક વાયરીંગ

(c)

Machine drive with guard

ગાર્ડવાળી મશીન ડ્રાઈવ

(d)

All of above

ઉપરના બધા જ 

Answer:

Option (b)

26.

Which one of the following is a remedy to avoid accidents?

નીચેનામાંથી એક અકસ્માત નીવારવાનો ઉપાય છે?

(a)

Wear safety shoes

સેફટી બૂટ પહેરવા

(b)

Wear proper clothes

વ્યવસ્થિત કપડા પહેરવા

(c)

Knowledge of safety rules

સલામતી નિયમોનું જ્ઞાન

(d)

All of above

ઉપરના બધા જ

Answer:

Option (d)

27.

Which one of the following is cause for accident?

નીચેનામાંથી કયો અકસ્માત થવાનું કારણ છે?

(a)

Faulty machinery

ખામીયુક્ત મશીનો

(b)

Improper light and ventilation

અપૂરતો પ્રકાશ અને વેન્ટીલેશન

(c)

Work without concentration

બેધ્યાનપણે કામ કરવાની ટેવ

(d)

All of above

ઉપરના બધા જ

Answer:

Option (d)

28.

Which type of drive is used in flour mill?

અનાજ દળવાની ઘંટીમાં કઈ પ્રકારની ડ્રાઈવનો ઉપયોગ થાય છે?

(a)

Rope drive

રોપ ડ્રાઈવ

(b)

Belt drive

બેલ્ટ ડ્રાઈવ

(c)

Chain drive

ચેઈન ડ્રાઈવ

(d)

Gear drive

ગીયર ડ્રાઈવ

Answer:

Option (b)

29.

Which of the following is disadvantages of chain drive?

નીચેનામાંથી કયો ચેઈન ડ્રાઈવનો ગેરફાયદો છે?

(a)

Proper lubrication regularly

વારંવાર અજરૂરી લુબ્રીકેશન

(b)

Longer life

લાંબુ આયુષ્ય

(c)

No slip

સ્લીપ ન હોય

(d)

None of above

ઉપરના કોઈ પણ નહિ

Answer:

Option (a)

30.

Which of the following is a power transmission device?

નીચેનામાંથી કયું પાવર ટ્રાન્સમીશન ડ્રાઈવ છે?

(a)

Belt drive

બેલ્ટ ડ્રાઈવ

(b)

Chain drive

ચેઈન ડ્રાઈવ

(c)

Gear drive

ગીયર ડ્રાઈવ

(d)

All of the above

ઉપરના બધા જ

Answer:

Option (d)

Showing 21 to 30 out of 43 Questions