Fundamental of Mechanical Engineering (3300015) MCQs

MCQs of PROCESSES ON MATERIAL

Showing 1 to 10 out of 62 Questions
1.

Which of the following welding process is based on a chemical reaction?

કઈ પ્રક્રિયા કેમીકલ પ્રોસેસ આધારિત છે?

(a)

Seam welding

સીમ વેલ્ડીંગ

(b)

TIG welding

ટીગ વેલ્ડીંગ

(c)

Projection welding

પ્રોજેક્શન વેલ્ડીંગ

(d)

Thermit welding

થર્મિટ વેલ્ડીંગ

Answer:

Option (d)

2.

_____ used to join two metals during brazing process.

બે મેટલ જોડવા બ્રેઝીંગ પ્રક્રિયામાં શું વપરાય છે?

(a)

Solders

સોલ્ડર

(b)

Spelter

સ્પેલ્ટર્સ

(c)

Electrodes

ઇલેક્ટ્રોડ

(d)

Flux

ફ્લક્ષ

Answer:

Option (d)

3.

Which of the following is an arc welding?

નીચેનામાંથી કઈ આર્ક વેલ્ડીંગ છે?

(a)

Metal arc welding

મેટલ આર્ક વેલ્ડીંગ

(b)

Gas welding

ગેસ વેલ્ડીંગ

(c)

Spot welding

સ્પોટ વેલ્ડીંગ

(d)

Seam welding

સીમ વેલ્ડીંગ

Answer:

Option (a)

4.

Which one of the following is metal joining process?

નીચેનામાંથી કઈ ધાતુ જોડવાની પ્રક્રિયા છે?

(a)

Welding

વેલ્ડીંગ

(b)

Brazing

બ્રેઝીંગ

(c)

Soldering

સોલ્ડરીંગ

(d)

All of these

ઉપરના દરેક

Answer:

Option (d)

5.

The Oxygen cylinder is usually painted with _____

ઓક્સીજન સિલિન્ડર સામાન્ય રીતે _____ રંગથી રંગેલા હોય છે.

(a)

Black colour

કાળો રંગ

(b)

White colour

સફેદ રંગ

(c)

Maroon colour

મરુન રંગ

(d)

Yellow colour

પીળો રંગ

Answer:

Option (a)

6.

Which of the following is not a part of arc welding?

નીચેનામાંથી કયો આર્ક વેલ્ડીંગનો ભાગ નથી?

(a)

Spark lighter

સ્પાર્ક લાઈટર

(b)

Gas cylinder

ગેસ સિલીન્ડર

(c)

Hose

હોસ

(d)

All of the above

ઉપરના બધા જ

Answer:

Option (d)

7.

What is the full form of MIG?

MIG નું પૂરું નામ છે?

(a)

Metal Inert Gas Arc Welding

મેટલ ઇનર્ટ ગેસ આર્ક વેલ્ડીંગ

(b)

Metal Inside Gas Arc Welding

મેટલ ઇનસાઇડ ગેસ આર્ક વેલ્ડીંગ

(c)

Material Inert Gas Arc Welding

મટીરીયલ ઇનર્ટ ગેસ આર્ક વેલ્ડીંગ

(d)

None of these

ઉપરના કોઇપણ

Answer:

Option (a)

8.

_____ is used for radiator repairing?

રેડીયેટર રીપેરીંગ માટે _____ નો ઉપયોગ થાય છે?

(a)

Welding

વેલ્ડીંગ

(b)

Brazing

બ્રેઝીંગ

(c)

Soldering

સોલ્ડરીંગ

(d)

None of the above

ઉપરનામાંથી એક પણ નહિ

Answer:

Option (a)

9.

Which of the following operation is performed on lathe machine?

નીચેનામાંથી કયું ઓપરેશન લેથ મશીન પર કરવામાં આવે છે?

(a)

Drilling

ડ્રીલીંગ

(b)

Facing

ફેસીંગ

(c)

Boring

બોરિંગ

(d)

All of the above

ઉપરના બધા જ

Answer:

Option (d)

10.

Gear can be best produced  on mass production by

જથ્થાબંધ ગીયર બનાવવા માટેની ઉત્તમ પ્રક્રિયા

(a)

Shaping

શેપીંગ

(b)

Casting

કાસ્ટિંગ

(c)

Forming

ફોર્મીગ

(d)

Hobbing

હોબીંગ

Answer:

Option (d)

Showing 1 to 10 out of 62 Questions