Fundamental of Mechanical Engineering (3300015) MCQs

MCQs of STEAM GENERATION AND PRIME MOVERS

Showing 1 to 10 out of 33 Questions
1.

_____ is a fire - tube boiler

_____એ ફાયર ટ્યુબ બોઈલર છે.

(a)

LaMont boiler

લામોન્ટ બોઈલર

(b)

Babcock and Wilcox boiler

બેબકોક અને વિલકોક્ષ બોઈલર

(c)

Cochran boiler

કોચરન બોઈલર

(d)

None of the above

ઉપરમાંથી એક પણ નહિ

Answer:

Option (c)

2.

_____ is a water tube boiler

_____ એ વોટર ટ્યુબ બોઈલર છે.

(a)

Cornish boiler

કોર્નિશ બોઈલર

(b)

Babcock and Wilcox boiler

બેબકોક અને વિલકોક્ષ બોઈલર

(c)

Locomotive boiler

લોકોમોટીવ બોઈલર

(d)

None of the above

ઉપરમાંથી એક પણ નહિ

Answer:

Option (b)

3.

_____ is boiler accessory.

_____ એ બોઈલર એસેસરી છે.

(a)

Water levek indicator

વોટર લેવલ ઈન્ડીકેટર

(b)

Safety valve

સેફટી વાલ્વ

(c)

Blow off cock

બ્લો ઓફ કોક

(d)

Economizer

ઇકોનોમાઇઝર

Answer:

Option (d)

4.

Which of the following is a boiler mounting?

નીચેનામાંથી કઈ બોઈલર માઉન્ટીંગ છે?

(a)

Economizer

ઇકોનોમાઈઝર

(b)

Safety valve

સેફટી વાલ્વ

(c)

Superheater

સુપરહીટર

(d)

Air preheater

એર પ્રીહીટર

Answer:

Option (b)

5.

Which of the following is a steam generating unit?

નીચેનીમાંથી કયુ વરાળ ઉત્પાદન યુનિટ છે?

(a)

Compressor

કોમ્પ્રેસર

(b)

Boiler

બોઈલર

(c)

Pump

પંપ

(d)

Turbine

ટર્બાઈન

Answer:

Option (b)

6.

It is a machine which converts any type of energy into mechanical energy

કોઇપણ પ્રકારની શક્તિનું યાંત્રિક શક્તિમાં રૂપાંતર કરનાર સાધન

(a)

Prime mover

પ્રાઈમ મુવર

(b)

Crank shaft

ક્રેન્કશાફ્ટ

(c)

Piston

પીસ્ટન

(d)

None of the above

ઉપરનામાંથી કોઈ પણ નહિ

Answer:

Option (a)

7.

Aviation department used _____ turbine.

હવાઈ જહાઝ વિભાગ _____ ટર્બાઈન વાપરે છે.

(a)

Steam

સ્ટીમ

(b)

Water

પાણી

(c)

Gas

ગેસ

(d)

All of the above

ઉપરના દરેક

Answer:

Option (c)

8.

_____ is a prime mover.

_____ પ્રાઈમ મુવર છે.

(a)

Steam

સ્ટીમ

(b)

Water

પાણી

(c)

Gas

ગેસ

(d)

All of the above

ઉપરના દરેક

Answer:

Option (d)

9.
_____ is boiler accessory.
_____ એ બોઈલર એસેસરી છે.
(a) Water level indicator
વોટર લેવલ ઈન્ડીકેટર
(b) Safety valve
સેફટી વાલ્વ
(c) Super heater
સુપર હીટર
(d) Stop valve
સ્ટોપ વાલ્વ
Answer:

Option (c)

10.
What is efficiency of well maintained boiler?
સારી રીતે સાંભળેલા બોઇલરની ક્ષમતા કેટલી?
(a) 0.3
(b) 0.5
(c) 0.7
(d) 0.9
Answer:

Option (d)

Showing 1 to 10 out of 33 Questions