Fundamental of Mechanical Engineering (3300015) MCQs

MCQs of INTERNAL COMBUSTION ENGINES

Showing 31 to 40 out of 59 Questions
31.

In four stroke cycle S.I. engine, the cam shaft runs _____

ફોર સ્ટ્રોક એસ.આઈ. એન્જીનમાં કેમ શાફ્ટ _____ ઝડપે ફરે છે.

(a)

At the same speed as crank shaft

ક્રેન્કશાફ્ટ જેટલી જ ઝડપે

(b)

At the half speed as crank shaft

ક્રેન્કશાફ્ટ ની ગતિ કરતા અડધી ઝડપે

(c)

At the twice speed as crank shaft

ક્રેન્કશાફ્ટ ની ગતિ કરતા બમણી ઝડપે

(d)

At any speed irrespective of crank shaft speed

ક્રેન્કશાફ્ટની ગતી સાથે કોઈ સંબધીત ન હોય તે ગતિએ

Answer:

Option (b)

32.

Fuel injector is used for

ફયુલ ઇન્જેકટર શેમાં હોય છે?

(a)

S.I.engine

એસ.આઈ.એન્જીન

(b)

C.I.engine

સી.આઈ.એન્જીન

(c)

Gas engine

ગેસ એન્જીન

(d)

None of the above

ઉપરનામાંથી એક પણ નહિ

Answer:

Option (b)

33.

_____ lubrication technique is used for lubrication of the cylinder of a scooter engine.

સ્કુટર એન્જીનના સિલીન્ડરમાં લુબ્રીકેશન માટે નીચેનામાંથી _____ પદ્ધતિનો ઉપયોગ થાય છે.

(a)

Forced feed

ફોર્સ્ડ ફીડ

(b)

Splash

સ્પ્લેસ

(c)

Gravity feed

ગ્રેવિટી ફીડ

(d)

Petrol

પેટ્રોલ

Answer:

Option (b)

34.

In a S.I. engine an ignition coil performs which of the following function?

એસ.આઈ.એન્જીનમાં ઇગ્નીશન કોઈલનું કાર્ય નીચેનામાંથી શું છે?

(a)

Supplies high voltage to spark plug

સ્પાર્ક પ્લગને ખૂબ જ ઊંચો વોલ્ટેજ આપવાનું

(b)

Avoids sparking

સ્પાર્ક ન થવા દેવાનું

(c)

Control spark

સ્પાર્કને કંટ્રોલ કરવાનું

(d)

Regulates battery voltage

બેટરીના વોલ્ટેજને નિયમન કરવાનું

Answer:

Option (a)

35.

_____ converts reciprocating motion of piston into rotary motion of I.C.engine

આઈ.સી.એન્જીનમાં _____ એ પીસ્ટનની રેસીપ્રોકેટીંગ ગતિને રોટરી ગતિમાં ટ્રાન્સફર કરે છે.

(a)

Cam shaft

કેમ શાફ્ટ

(b)

Crank shaft

ક્રેન્ક શાફ્ટ

(c)

Connecting rod

કનેક્ટીંગ રોડ

(d)

Fuel injector

ફયુલ ઈન્જેકટર

Answer:

Option (c)

36.

An engine called medium spped engine when it runs at

નીચેનામાંથી ક્યાં સ્પીડના એન્જીનને મીડીયમ સ્પીડ એન્જીન કહે છે.

(a)

Up to 400 rpm

400 rpm સુધી

(b)

Up to 1000 rpm

1000 rpm સુધી

(c)

Above 1000 rpm

1000 rpm ઉપર

(d)

None of the above

ઉપરનામાંથી એક પણ નહિ

Answer:

Option (b)

37.

 Inlet valve remain closed and outlet valve are open during _____ in 4 stroke I.C.engine

ફોર સ્ટ્રોક આઈ.સી.એન્જીનમાં _____ સ્ટ્રોક દરમિયાન ઇનલેટ બંધ અને આઉટલેટ વાલ્વ ખુલ્લો રહે છે.

(a)

Exhaust stroke

એક્સોસ્ટ સ્ટ્રોક

(b)

Compression stroke

કમ્પ્રેશન સ્ટ્રોક

(c)

Expansion stroke

એક્સપાન્સન સ્ટ્રોક

(d)

Suction stroke

સકશન સ્ટ્રોક

Answer:

Option (a)

38.

Inlet valve remain open and outlet valve are closed during _____ in 4 stroke I.C.engine

ફોર સ્ટ્રોક આઈ.સી.એન્જીનમાં _____ સ્ટ્રોક દરમિયાન ઇનલેટ ખુલ્લો અને આઉટલેટ વાલ્વ બંધ રહે છે.

(a)

Exhaust stroke

એક્સોસ્ટ સ્ટ્રોક

(b)

Compression stroke

કમ્પ્રેશન સ્ટ્રોક

(c)

Expansion stroke

એક્સપાન્સન સ્ટ્રોક

(d)

Suction stroke

સકશન સ્ટ્રોક

Answer:

Option (d)

39.

A power available on output shaft on I.C.engine is

આઈ.સી.એન્જીનમાં આઉટપુટ શાફ્ટ પર રહેલા પાવરને _____ કહે છે.

(a)

Indicated power

ઈન્ડીકેટેડ પાવર

(b)

Thermal efficiency

ઉષ્મીય દક્ષતા

(c)

Brake power

બ્રેક પાવર

(d)

Mechanical efficiency

યાંત્રિક દક્ષતા

Answer:

Option (c)

40.

Which governing system is used in diesel engine?

ડીઝલ એન્જીનમાં કઈ ગવર્નીંગ સિસ્ટમ વપરાય છે?

(a)

Quantity governing

ક્વોન્ટીટી ગવર્નીંગ

(b)

Quality governing

ક્વોલીટી ગવર્નીંગ

(c)

Hit and miss governing

હીટ એન્ડ મીસ ગવર્નીંગ

(d)

None of the above

ઉપરનામાંથી એક પણ નહિ

Answer:

Option (b)

Showing 31 to 40 out of 59 Questions