Fundamental of Mechanical Engineering (3300015) MCQs

MCQs of INTERNAL COMBUSTION ENGINES

Showing 21 to 30 out of 59 Questions
21.

The compression ratio of a petrol engine is nearly _____

પેટ્રોલ એન્જીનમાં સકશન સ્ટ્રોક દરમિયાન સિલીન્ડરમાં _____ દાખલ થાય છે.

(a)

4:1

(b)

8:1

(c)

15:1

(d)

20:1

Answer:

Option (b)

22.

In petrol engine, during suction stroke _____ is drawn in the cylinder.

પેટ્રોલ એન્જીનમાં સકશન સ્ટ્રોક દરમિયાન સિલીન્ડરમાં _____ દાખલ થાય છે.

(a)

Air and fuel

હવા અને બળતણ

(b)

Only fuel

ફક્ત બળતણ

(c)

Only air

ફક્ત હવા

(d)

None of the above

ઉપરના કોઈપણ નહિ

Answer:

Option (a)

23.

In diesel engine, during suction stroke _____ is drawn in the cylinder.

ડીઝલ એન્જીનમાં સકશન સ્ટ્રોક દરમિયાન સિલીન્ડરમાં દાખલ _____ દાખલ થાય છે.

(a)

Air and fuel

ફક્ત અને ફયુલ

(b)

Only fuel

ફક્ત ફયુલ

(c)

Only air

ફક્ત હવા

(d)

None of the above

ઉપરના કોઇપણ નહિ

Answer:

Option (c)

24.

Instead of valves, the ports are used in case of _____.

_____ માં વાલ્વની જગ્યાએ પોર્ટસનો ઉપયોગ થાય છે.

(a)

Four stroke engine

ફોર સ્ટ્રોક આઈ.સી.એન્જીન

(b)

Two stroke engine

ટુ સ્ટ્રોક આઈ.સી.એન્જીન

(c)

V-6 engine

V-6 એન્જીન

(d)

None of the above

ઉપરના કોઈપણ નહિ

Answer:

Option (b)

25.

The theoretically correct mixture of air and petrol is _____

સૈદ્ધાંતિક રીતે હવા અને બળતણનું પ્રમાણ _____ હોય છે.

(a)

10:1

(b)

15:1

(c)

20:1

(d)

25:1

Answer:

Option (b)

26.

Diesel as compared to petrol is _____

ડીઝલ પેટ્રોલ કરતા _____

(a)

Highly ignitable

વધારે દહનશીલ હોય છે.

(b)

More difficult to iginte

દહન કરવા માટે વધારે અઘરું

(c)

Less difficult to ignite

દહન કરવા માટે ઓછુ અઘરું

(d)

None of the above

ઉપરના કોઈ પણ નહિ

Answer:

Option (c)

27.

In a petrol engine, if diesel is used, then the engine will

જો પેટ્રોલ એન્જીનમાં ડીઝલનો ઉપયોગ કરવામાં આવે તો _____ થાય.

(a)

not run

ચાલુ નહિ થાય

(b)

run more efficiently

વધારે કાર્યદક્ષતાથી ચાલશે

(c)

run at high speed

વધુ ઝડપી ચાલે

(d)

explode

એન્જીનમાં ધડાકો થશે

Answer:

Option (d)

28.

Combustion of fuel takes place by _____ in compression ignition engine?

કોમ્પ્રેશન ઇગ્નીશન એન્જીનમાં ફ્યુઅલનું દહન _____ દ્વારા થાય છે?

(a)

Spark plug

સ્પાર્ક પ્લગ

(b)

High temperature produced by compression

કોમ્પ્રેશનથી ઉત્પન્ન થયેલ ઉચ્ચ તાપમાન

(c)

Battery

બેટરી

(d)

Electric current

વિદ્યુત પ્રવાહ

Answer:

Option (b)

29.

Which work is done during exhaust stroke?

એક્ઝોસ્ટ સ્ટ્રોક દરમિયાન કયું કાર્ય થાય છે?

(a)

Combustion of fuel

બળતણનું દહન

(b)

Burnt gas come out

બળેલા વાયુઓ બહાર આવે

(c)

Engine start

એન્જીન ચાલુ થાય

(d)

Sparking

સ્પાર્કીગ

Answer:

Option (b)

30.

The following is C.I. engine

નીચેનામાંથી _____ C.I. એન્જીન છે.

(a)

Diesel engine

ડીઝલ એન્જીન

(b)

Petrol engine

પેટ્રોલ એન્જીન

(c)

Gas engine

ગેસ એન્જીન

(d)

None of the above

ઉપરનામાંથી એક પણ નહિ

Answer:

Option (a)

Showing 21 to 30 out of 59 Questions