Fundamental of Mechanical Engineering (3300015) MCQs

MCQs of INTERNAL COMBUSTION ENGINES

Showing 1 to 10 out of 59 Questions
1.

Petrol engine used in motorbikes are known as _____ engines.

મોટરબાઈકમાં વપરાતા પેટ્રોલ એન્જીન _____ એન્જીન તરીકે ઓળખાય છે.

(a)

Spark ignition

સ્પાર્ક ઇગ્નીશન

(b)

Both A and C

એ અને સી બંને

(c)

Compression

કમ્પ્રેશન ઇગ્નીશન

(d)

None of above

ઉપરમાંથી કોઈ પણ નહી

Answer:

Option (a)

2.

What is the function of carburetor to prepare?

કાર્બ્યુંરેટરનું કાર્ય શું બનાવવાનું છે?

(a)

Air-petrol mixture

એર-પેટ્રોલ મિક્ષ્ચર

(b)

Air - diesel mixture

એર-ડીઝલ મિક્ષ્ચર

(c)

Only air supply

ફક્ત એર સપ્લાય

(d)

Petrol - diesel mixture

પેટ્રોલ-ડીઝલ મિક્ષ્ચર

Answer:

Option (a)

3.

Diesel engine works on _____

ડીઝલ એન્જીન _____ પર કાર્ય કરે છે

(a)

Otto cycle

ઓટો સાયકલ

(b)

Carnot cycle

કાર્નોટ સાયકલ

(c)

Diesel cycle

ડીઝલ સાયકલ

(d)

Rankine cycle

રેન્કાઈન સાયકલ

Answer:

Option (c)

4.

In diesel engines, during suction stroke, _____ is drawn in the cylinder.

ડીઝલ એન્જીનમાં સકશન સ્ટ્રોક દરમિયાન સિલીન્ડરમાં _____ દાખલ થાય છે.

(a)

Air and fuel

હવા અને બળતણ

(b)

Only fuel

ફક્ત બળતણ

(c)

Only air

ફક્ત હવા

(d)

None of above

ઉપરમાંથી એક પણ નહિ

Answer:

Option (c)

5.

In a four stroke cycle engine, the sequence of operation is

ફોર સ્ટ્રોક સાયકલ એન્જીનમાં ક્રમિક ઓપરેશન _____ હોય છે.

(a)

Suction, compression, power and exhaust

સકશન, કોમ્પ્રેશન, પાવર અને એક્ઝોસ્ટ

(b)

Suction, power, compression and exhaust

સકશન, પાવર, કોમ્પ્રેશન અને એક્ઝોસ્ટ

(c)

Power, compression, suction and exhaust

પાવર, કોમ્પ્રેશન, સકશન અને એક્ઝોસ્ટ

(d)

Compression, power, suction and exhaust

કોમ્પ્રેશન, પાવર, સકશન અને પાવર

Answer:

Option (a)

6.

In four stroke engine, the working cycle is completed in _____ revolution of crankshaft?

ફોર સ્ટ્રોક એન્જીનમાં ક્રેન્ક શાફ્ટના _____ આંટા દીઠ એક વર્કિંગ સાયકલ પૂરી થાય છે.

(a)

One

એક

(b)

Two

બે

(c)

Three

ત્રણ

(d)

Four

ચાર

Answer:

Option (b)

7.

Travel of piston from one dead center to other dead center is termed as _____

એક ડેડ સેન્ટર થી બીજા ડેડ સેન્ટર સુધીની પીસ્ટનની ગતિને _____ કહે છે.

(a)

Stroke length

સ્ટ્રોક લંબાઈ

(b)

Cylinder volume

સિલીન્ડર વોલ્યુમ

(c)

Clerance volume

ક્લીયરન્સ વોલ્યુમ

(d)

Compression ratio

કમ્પ્રેસન ગુણોત્તર

Answer:

Option (a)

8.

The following is C.I.Engine

નીચેનામાંથી કયું સી.આઈ.એન્જીન છે?

(a)

Diesel engine

ડીઝલ એન્જીન

(b)

Petrol engine

પેટ્રોલ એન્જીન

(c)

Gas engine

ગેસ એન્જીન

(d)

None of above

ઉપરનામાંથી એક પણ નહિ

Answer:

Option (a)

9.

Where does combustion take place in I.C.engine?

આઈ.સી.એન્જીનમાં દહન ક્યા થાય છે?

(a)

Outside of the cylinder

સિલીન્ડરની બહાર

(b)

Inside of the cylinder

સિલીન્ડરની અંદર

(c)

Inside fuel tank

બળતણની ટાંકીમાં

(d)

None of above

ઉપરમાંથી કોઈ નહિ

Answer:

Option (b)

10.

The petrol engines used in bikes are known as _____ engine.

બાઈકમાં વપરાતા પેટ્રોલ એન્જીન _____ એન્જીન તરીકે ઓળખાય છે?

(a)

Spark ignition

સ્પાર્ક ઇગ્નીશન

(b)

Both A and C

એ અને સી બંને

(c)

Compression ignition

કોમ્પ્રેશન ઇગ્નીશન

(d)

None of above

ઉપરનામાંથી કોઈ પણ નહી

Answer:

Option (a)

Showing 1 to 10 out of 59 Questions