Fundamental of Mechanical Engineering (3300015) MCQs

MCQs of INTERNAL COMBUSTION ENGINES

Showing 41 to 50 out of 59 Questions
41.

Which governing system is used in petrol engine?

પેટ્રોલ એન્જીનમાં કઈ ગવર્નીંગ સિસ્ટમ વપરાય છે?

(a)

Quantity governing

ક્વોન્ટીટી ગવર્નીંગ

(b)

Quality governing

ક્વોલીટી ગવર્નીંગ

(c)

Hit and miss governing

હીટ એન્ડ મીસ ગવર્નીંગ

(d)

None of the above

ઉપરનામાંથી એક પણ નહિ

Answer:

Option (a)

42.

Which governing system is used in gas engine?

ગેસ એન્જીનમાં કઈ ગવર્નીંગ સિસ્ટમ વપરાય છે?

(a)

Quantity governing

ક્વોન્ટીટી ગવર્નીંગ

(b)

Quality governing

ક્વોલીટી ગવર્નીંગ

(c)

Hit and miss governing

હીટ એન્ડ મીસ ગવર્નીંગ

(d)

None of the above

ઉપરનામાંથી એક પણ નહિ

Answer:

Option (c)

43.

The specific fuel consumption of petrol in I.C.engine is _____

આઈ.સી.એન્જીનમાં પેટ્રોલનું સ્પેસીફીક ફયુલ વપરાશ _____ હોય છે.

(a)

0.10 Kg/KWH

(b)

0.15 Kg/KWH

(c)

0.20 Kg/KWH

(d)

0.25 Kg/KWH

Answer:

Option (d)

44.

The specific fuel consumption of diesel in I.C.engine is _____

આઈ.સી.એન્જીનમાં ડીઝલનું સ્પેસીફીક ફયુલ વપરાશ _____ હોય છે.

(a)

0.10 Kg/KWH

(b)

0.15 Kg/KWH

(c)

0.20 Kg/KWH

(d)

0.25 Kg/KWH

Answer:

Option (c)

45.

Mechanical efficiency of an I.C.Engine is given by _____

આઈ.સી.એન્જીનમાં મિકેનીકલ કાર્યદક્ષતા _____ થાય.

(a)

ɳm = B.P.-I.P.

(b)

ɳm = B.P.+I.P.

(c)

ɳm = B.P./I.P.

(d)

ɳm = B.P.*I.P.

Answer:

Option (c)

46.
The following is an S.I. engine
નીચેનામાંથી SI એન્જીન કયુ છે ?
(a) Diesel engine
ડીઝલ એન્જીન
(b) Petrol engine
પેટ્રોલ એન્જીન
(c) Gas engine
ગેસ એન્જીન
(d) None of the above
ઉપરનામાંથી કોઈ પણ નહિ
Answer:

Option (b)

47.
In a four stroke cycle diesel engine, during suction stroke
ચાર ફટકાવાળા ડીઝલ એન્જીનના સકશન સ્ટ્રોકમાં ...
(a) Only air is sucked in
ફક્ત હવા અંદર આવે
(b) Only fuel is sucked in
ફક્ત ફયુલ અંદર આવે
(c) Mixture of air and fuel sucked in
ફ્યુલ અને હવાનું મિક્ક્ષર અંદર આવે
(d) None of the above
ઉપરનામાંથી કોઈ પણ નહિ
Answer:

Option (a)

48.
The following is C.I.engine
નીચેનામાંથી CI એન્જીન કયું છે ?
(a) Diesel engine
ડીઝલ એન્જીન
(b) Petrol engine
પેટ્રોલ એન્જીન
(c) Gas engine
ગેસ એન્જીન
(d) None of the above
ઉપરનામાંથી કોઈ પણ નહિ
Answer:

Option (a)

49.
In a four stroke cycle S.I. engine, the cam shaft runs
ચાર ફટકાવાળા SI એન્જીનમાં કેમ શાફ્ટ ફરે ...
(a) At the same speed as crank shaft
ક્રેન્ક શાફ્ટની સરખી ઝડપે
(b) At half the speed as crank shaft
ક્રેન્ક શાફ્ટની અડધી ઝડપે
(c) At twice the speed as crank shaft
ક્રેન્ક શાફ્ટની બમણી ઝડપે
(d) At any speed irrespective of crank shaft speed
ક્રેન્ક શાફ્ટની ત્રણ ગણી ઝડપે
Answer:

Option (b)

50.
Carburettor is used for
નીચેનામાંથી કાર્બ્યુરેટર શામાં વપરાય છે?
(a) S.I. engines
SI એન્જીન
(b) Gas engines
ગેસ એન્જીન
(c) C.I. engines
CI એન્જીન
(d) None of the above
ઉપરનામાંથી કોઈ પણ નહિ
Answer:

Option (a)

Showing 41 to 50 out of 59 Questions