Fundamental of Mechanical Engineering (3300015) MCQs

MCQs of INTERNAL COMBUSTION ENGINES

Showing 11 to 20 out of 59 Questions
11.

What is the function of carburetor to prepare?

કાર્બ્યુરેટરનું કાર્ય શું બનાવવાનું છે?

(a)

Air-petrol mixture

એર-પેટ્રોલ મિક્ષ્ચર

(b)

Air-diesel mixture

એર ડીઝલ

(c)

Only air supply

ફક્ત એર સપ્લાય

(d)

Petrol-diesel mixture

પેટ્રોલ - ડીઝલ મિક્ષ્ચર

Answer:

Option (a)

12.

Power available at the crank shaft of an I.C. engine is known as _____

આઈ.સી.એન્જીનમાં ક્રેન્કશાફ્ટ પર મળતા પાવરને _____ તરીકે ઓળખાય છે?

(a)

Pumping force

પમ્પીંગ ફોર્સ

(b)

Indicated horse power

ઈન્ડીકેટેડ હોર્સ પાવર

(c)

Net indicated power

નેટ ઈન્ડીકેટેડ પાવર

(d)

Brake horse power

બ્રેક હોર્સ પાવર

Answer:

Option (b)

13.

If petrol is used in diesel engine, then _____ will occur

જો ડીઝલ એન્જીનમાં પેટ્રોલનો ઉપયોગ કરવામાં આવે તો _____ થાય છે?

(a)

Higher knocking

વધારે તીણો અવાજ

(b)

Lot of smoke

ધુમાડો વધારે

(c)

No effect

કોઈ અસર નહિ

(d)

None of above

ઉપરના કોઈ પણ નહિ

Answer:

Option (b)

14.

Following which engine has more life?

નીચેનામાંથી કયા એન્જીનમાં વધારે લાઈફ હોય છે?

(a)

Petrol engine

પેટ્રોલ એન્જીન

(b)

Diesel Engine

ડીઝલ એન્જીન

(c)

CNG Engine

CNG એન્જીન

(d)

All of above

ઉપરના બધા જ

Answer:

Option (b)

15.

Spark plug is used in _____ engine?

સ્પાર્ક પ્લગ ક્યા એન્જીનમાં વપરાય છે?

(a)

Diesel

ડીઝલ

(b)

Petrol

પેટ્રોલ

(c)

CNG

CNG

(d)

Both B and C

બી અને સી બંને

Answer:

Option (b)

16.

Petrol engine is

પેટ્રોલ એન્જીન એ

(a)

Compression ignition engine

કોમ્પ્રેશન ઇગ્નીશન એન્જીન

(b)

Spark ignition engine

સ્પાર્ક ઇગ્નીશન એન્જીન

(c)

Mixed ignition engine

મિક્સ્ડ ઇગ્નીશન એન્જીન

(d)

All of these

ઉપરના બધા જ

Answer:

Option (b)

17.

Which of the following is not an automobile?

નીચેનામાંથી કયું ઓટોમોબાઈલ નથી?

(a)

Motor cycle

મોટરસાયકલ

(b)

Passenger car

પેસેન્જર કાર

(c)

Aeroplane

એરોપ્લેન

(d)

Truck

ટ્રક

Answer:

Option (c)

18.

The petrol engines works on _____

પેટ્રોલ એન્જીન _____ પર કાર્ય કરે છે.

(a)

Otto cycle

ઓટો સાયકલ

(b)

Carnot cycle

કાર્નોટ સાયકલ

(c)

Diesel cycle

ડીઝલ સાયકલ

(d)

Rankine cycle

રેન્કાઈન સાયકલ

Answer:

Option (a)

19.

The diesel engine works on _____

ડીઝલ એન્જીન _____ પર કાર્ય કરે છે.

(a)

Otto cycle

ઓટો સાયકલ

(b)

Carnot cycle

કાર્નોટ સાયકલ

(c)

Diesel cycle

ડીઝલ સાયકલ

(d)

Rankine cycle

રેન્કાઈન સાયકલ

Answer:

Option (c)

20.

The petrol engines are also known as _____

પેટ્રોલ એન્જીન _____ તરીકે જાણીતા છે.

(a)

S.I.engine

S.I. એન્જીન

(b)

C.I.engine

C.I.એન્જીન

(c)

Steam engine

સ્ટીમ એન્જીન

(d)

None of the above

ઉપરના કોઈપણ

Answer:

Option (a)

Showing 11 to 20 out of 59 Questions