Fundamental of Mechanical Engineering (3300015) MCQs

MCQs of HYDRAULIC AND PNEUMATIC DEVICES

Showing 1 to 10 out of 19 Questions
1.

It is define as mass of fluid matter per unit volume

ફલુઈડ મેટરનું દળ અને એકમ કદના ગુણોત્તરને શું કહેવાય?

(a)

Capillarity

કેપીલારીટી

(b)

Density

ઘનતા

(c)

Specific weight

વિશિષ્ઠ વજન

(d)

Specific density

વિશિષ્ઠ ઘનતા

Answer:

Option (b)

2.

Which of the following turbine is used for more power generating?

નીચેનામાંથી કયું ટર્બાઈન મહત્તમ પાવર ઉત્પાદન કરવા વપરાય છે?

(a)

Impulse turbine

ઈમ્પલ્સ ટર્બાઈન

(b)

Reaction turbine

રીએક્શન ટર્બાઈન

(c)

Both A and B

એ અને બી બંને

(d)

None of above

ઉપરના કોઈ પણ નહિ

Answer:

Option (c)

3.

Following of which is highly cohesion?

નીચેનામાંથી કોનું સ્વઆકર્ષણ વધારે હોય છે?

(a)

Water

પાણી

(b)

Mercury

પારો

(c)

Oil

ઓઈલ

(d)

Milk

દૂધ

Answer:

Option (b)

4.

Following fluid, which does obey the Newton's law of viscosity?

નીચેના પ્રવાહીઓમાંથી કયું પ્રવાહી ન્યુટનના સ્નિગ્ધતાના નિયમનું પાલન કરે છે?

(a)

Kerosene

કેરોસીન

(b)

Oil

ઓઈલ

(c)

Paint

પેઈન્ટ

(d)

Resin

રેઝીન

Answer:

Option (b)

5.

What is the function of pump?

પંપનું કાર્ય શું હોય છે?

(a)

Increase the water pressure

પાણીનું દબાણ વધારવાનું

(b)

Increase the diesel pressure

ડીઝલનું દબાણ વધારવાનું

(c)

Increase the petrol pressure

પેટ્રોલનું દબાણ વધારવાનું

(d)

All of above

ઉપરના બધા જ

Answer:

Option (d)

6.

Following of which is dynamic pump?

નીચેનામાંથી કયો ડાયમેનીક પંપ છે?

(a)

Reciprocating pump

રેસીપ્રોકેટીગ પંપ

(b)

Centrifugal pump

સેન્ટ્રીફ્યુગલ પંપ

(c)

Rotary pump

રોટરી પંપ

(d)

None of above

ઉપરના કોઈ પણ નહિ

Answer:

Option (b)

7.

Air compressor collects compressed air in _____ device.

એર કોમ્પ્રેસર દબાણવાળી એર _____ ભાગમાં જમા કરે છે?

(a)

Receiver tank

રીસીવર ટેન્ક

(b)

Pipe line

પાઈપ લાઈન

(c)

Cylinder

સિલીન્ડર

(d)

None of above

ઉપરના કોઈ પણ નહિ

Answer:

Option (a)

8.

Which type of hydraulic device is used in multi store building?

બહુમાળી મકાનમાં ક્યાં પ્રકારના હાયડ્રોલીક ડિવાઈસ વપરાય છે?

(a)

Suspended lift

લટકતી લીફ્ટ

(b)

Hydraulic lift

જલીય લીફ્ટ

(c)

Hydraulic press

હાઈડ્રોલીક પ્રેસ

(d)

Pneumatic press

ન્યુમેટીક લીફ્ટ

Answer:

Option (b)

9.

A fluid having no viscosity is known as

પ્રવાહી કે જેની સ્નિગ્ધતા ન હોય તેને શું કહેવામાં આવે છે?

(a)

Real

રીઅલ

(b)

Ideal

આઈડિયલ

(c)

Newtonian

ન્યુટાનિયન

(d)

Non-Newtonian

નોન-ન્યુટાનિયન

Answer:

Option (b)

10.
Water is _____ fluid
પાણી _____ ફ્લુઇડ છે.
(a) Real
રીઅલ
(b) Ideal
આઈડીઅલ
(c) Newtonian
ન્યુટાનિયન
(d) Non-Newtonian
નોન-ન્યુટાનિયન
Answer:

Option (c)

Showing 1 to 10 out of 19 Questions