AC Circuits (3330901) MCQs

MCQs of A.C. Fundamentals

Showing 1 to 10 out of 24 Questions
1.

Alternating EMF is given by

અલ્ટરનેટીંગ EMF ને શાના વડે દર્શાવાય છે?

(a)

E=Emsinθ

(b)

E=Em

(c)

E=Emcosθ

(d)

E=Emtanθ

Answer:

Option (a)

2.

When θ is zero, alternating EMF will be

જયારે θ ઝીરો હશે ત્યારે અલ્ટરનેટીંગ EMF કેટલું થશે?

(a)

Zero

ઝીરો

(b)

One

એક 

(c)

Maximum

વધારેમાં વધારે

(d)

None of above

ઉપરના કોઈ નહિ 

Answer:

Option (a)

3.

When θ is 90 degree, alternating EMF will be

જયારે θ એ  90 ડીગ્રી હશે ત્યારે અલ્ટરનેટીંગ EMF કેટલું થશે?

(a)

0

(b)

1

(c)

Em

(d)

Im

Answer:

Option (c)

4.

When θ is 180 degree, alternating EMF will be

જયારે θ એ  180 ડીગ્રી હશે ત્યારે અલ્ટરનેટીંગ EMF કેટલું થશે?

(a)

0

(b)

1

(c)

Em

(d)

Im

Answer:

Option (a)

5.

Frequency is defined as number of cycles completed in

કેટલા સમય માં પુરા થતા આવર્તનોની સંખ્યાને આવૃત્તિ કહે છે?

(a)

One second

એક સેકંડ

(b)

One minute

એક મિનીટ

(c)

One hour

એક કલાક

(d)

One month

એક મહિના 

Answer:

Option (a)

6.

Frequency is calculated by

આવૃત્તિને શાના વડે દર્શાવાય છે?

(a)

f=T

(b)

f=V/T

(c)

f=1/T

(d)

f=P/T

Answer:

Option (c)

7.

Maximum value of any quantity is known as

કોઈ પણ ક્વોન્ટીટીની મહતમ કીમતને શાના વડે દર્શાવાય છે?

(a)

Magnitude

મેગ્નીટ્યુડ 

(b)

Impedance

ઈમ્પીડંસ 

(c)

Amplitude

એમ્પલીટ્યુડ 

(d)

None of above

ઉપરના કોઈ નહિ 

Answer:

Option (c)

8.

Full Form of RMS is

RMSનું પૂરું નામ શું છે?

(a)

Root Math Sine

(b)

Root Mean Sine

(c)

Root Mean Square

(d)

Root Math Square

Answer:

Option (c)

9.

RMS value of current is given by

કરંટની RMS કીમત શાના વડે દર્શાવાય છે?

(a)

0.707Im

(b)

0.5Im

(c)

Im

(d)

2Im

Answer:

Option (a)

10.

Average value of current is given by

કરંટની સરેરાશ કીમત શાના વડે દર્શાવાય છે?

(a)

Im

(b)

0.5Im

(c)

0.707Im

(d)

0.637Im

Answer:

Option (d)

Showing 1 to 10 out of 24 Questions