AC Circuits (3330901) MCQs

MCQs of A.C. Fundamentals

Showing 11 to 20 out of 24 Questions
11.

Maximum value of current is given by

કરંટની મહતમ કીમત શાના વડે દર્શાવાય છે?

(a)

0.5Im

(b)

0.637Im

(c)

0.707Im

(d)

Im

Answer:

Option (d)

12.

Form Factor is given by the ratio of

ફોર્મ ફેક્ટર શાનો ગુણોતર છે?

(a)

RMS and Peak value

RMS અને મહતમ કીમત 

(b)

RMS and Average value

RMS અને એવરેજ કીમત 

(c)

Peak and Average value

મહતમ અને એવરેજ કીમત 

(d)

None of above

ઉપરના કોઈ નહિ 

Answer:

Option (b)

13.

The value of form factor is

ફોર્મ ફેક્ટરની કીમત કેટલી હોય છે?

(a)

0

(b)

1

(c)

1.11

(d)

2.22

Answer:

Option (c)

14.

Peak factor is given by the ratio of

પીક ફેક્ટર શાનો ગુણોતર છે?

(a)

Peak and RMS value

મહતમ અને RMS કીમત 

(b)

RMS and Average value

RMS અને એવરેજ કીમત 

(c)

Peak and Average value

મહતમ અને એવરેજ કીમત

(d)

None of above

ઉપરના કોઈ નહિ 

Answer:

Option (a)

15.

The value of peak factor is

પીક ફેક્ટરની કીમત કેટલી હોય છે?

(a)

0

(b)

1

(c)

1.11

(d)

1.414

Answer:

Option (d)

16.

When voltage and current are in phase, angle between them is

જયારે વોલ્ટેજ અને કરંટ એકબીજા સાથે ફેઈઝમાં હોય ત્યારે તેમની વચ્ચે કેટલો ખૂણો હોય છે? 

(a)

0

(b)

30

(c)

60

(d)

90

Answer:

Option (a)

17.

Vector is moving in

વેક્ટર કઈ દિશામાં આગળ વધે છે?

(a)

Clockwise direction

ક્લોક્વાઈઝ 

(b)

Anticlockwise direction

એન્ટી ક્લોક્વાઈઝ 

Answer:

Option (b)

18.

When frequency is 50Hz, Time period is

જયારે આવૃત્તિ 50Hz હોય ત્યારે આવર્તકાળની કીમત કેટલી થાય?

(a)

0.01

(b)

0.1

(c)

0.02

(d)

0.05

Answer:

Option (c)

19.

When time period is 0.016 second, frequency is

જયારે આવર્તકાળ ની કીમત 0.016 સેકંડ હોય ત્યારે આવૃત્તિની કીમત કેટલી થાય?

(a)

50

(b)

60

(c)

100

(d)

16

Answer:

Option (b)

20.

When frequency is 50Hz, angular velocity is

જયારે આવૃત્તિ 50Hz હોય ત્યારે કોણીય આવૃત્તિની કીમત કેટલી થાય?

(a)

50

(b)

3.14

(c)

314

(d)

100

Answer:

Option (c)

Showing 11 to 20 out of 24 Questions