AC Circuits (3330901) MCQs

MCQs of A.C. Series Circuits

Showing 21 to 30 out of 50 Questions
21.

In RC series circuit angle between voltage and current is

RC સીરીઝ સર્કીટમાં કરંટ અને વોલ્ટેજ વચ્ચે કેટલો ખૂણો બને છે?

(a)

0

(b)

90

(c)

<90

(d)

>90

Answer:

Option (c)

22.

In RC series circuit, average power is

RC સીરીઝ સર્કીટમાં એવરેજ પાવર કેટલો હોય છે?

(a)

0

(b)

1

(c)

VIsin∅

(d)

VIcos∅

Answer:

Option (d)

23.

For RC series circuit, impedance is given by

RC સીરીઝ સર્કીટમાં ઈમ્પીડંસ કેટલો હોય છે?

(a)

Z=R

(b)

Z=R2+XL2

(c)

Z=R2+XC2

(d)

Z=0

Answer:

Option (c)

24.

In RC series circuit. which quantity is lagging

RC સીરીઝ સર્કીટમાં શું લેગીંગ હોય છે?

(a)

Current

કરંટ 

(b)

Voltage

વોલ્ટેજ

Answer:

Option (b)

25.

Power factor is denoted by

પાવર ફેક્ટરને શાના વડે દર્શાવાય છે?

(a)

Z

(b)

sin∅

(c)

cos∅

(d)

VI

Answer:

Option (c)

26.

Power factor is calculated by

પાવર ફેક્ટરની કીમત શાના પરથી મેળવી શકાય છે?

(a)

R/Z

(b)

Z/R

(c)

V/I

(d)

V/Z

Answer:

Option (a)

27.

The value of power factor in pure resistor circuit is

શુદ્ધ પ્રતિરોધ સર્કીટમાં પાવર ફેક્ટરની કીમત કેટલી હોય છે?

(a)

0

(b)

1

(c)

(d)

VI

Answer:

Option (b)

28.

The value of power factor in pure inductor circuit is

શુદ્ધ ઇન્ડકટર સર્કીટમાં પાવર ફેક્ટરની કીમત કેટલી હોય છે?

(a)

0

(b)

1

(c)

(d)

VI

Answer:

Option (a)

29.

The value of power factor in pure capacitor circuit is

શુદ્ધ કેપેસીટર સર્કીટમાં પાવર ફેક્ટરની કીમત કેટલી હોય છે?

(a)

0

(b)

1

(c)

(d)

VI

Answer:

Option (a)

30.

Q factor of the coil is calculated by

Q ફેકટરનું સૂત્ર શું છે?

(a)

ωL

(b)

ωL/R

(c)

ωL/C

(d)

ωLC

Answer:

Option (b)

Showing 21 to 30 out of 50 Questions