AC Circuits (3330901) MCQs

MCQs of A.C. Series Circuits

Showing 1 to 10 out of 50 Questions
1.

In pure resistor circuit, angle between voltage and current is

શુદ્ધ પ્રતિરોધ સર્કીટમાં કરંટ અને વોલ્ટેજ વચ્ચે કેટલો ખૂણો બને છે?

(a)

0

(b)

30 

(c)

60

(d)

90 

Answer:

Option (a)

2.

In pure resistor circuit, voltage is calculated by

શુદ્ધ પ્રતિરોધ સર્કીટમાં વોલ્ટેજ નું સુત્ર શું હોય છે?

(a)

V=iR

(b)

V=iXL

(c)

V=iXC

(d)

V=iLC

Answer:

Option (a)

3.

In pure resistor circuit, power is calculated by

શુદ્ધ પ્રતિરોધ સર્કીટમાં પાવર નું સુત્ર શું હોય છે?

(a)

P=V/I

(b)

P=I/V

(c)

P=IR

(d)

P=VI

Answer:

Option (d)

4.

In pure inductor circuit, angle between voltage and current is

શુદ્ધ ઇન્ડકટર સર્કીટમાં કરંટ અને વોલ્ટેજ વચ્ચે કેટલો ખૂણો બને છે?

(a)

0

(b)

30

(c)

60

(d)

90

Answer:

Option (d)

5.

In pure inductor circuit, voltage is calculated by

શુદ્ધ ઇન્ડકટર સર્કીટમાં વોલ્ટેજ નું સુત્ર શું હોય છે?

(a)

V=iR

(b)

V=iXL

(c)

V=iXC

(d)

V=iLC

Answer:

Option (b)

6.

In pure inductor circuit, average power is

શુદ્ધ ઇન્ડકટર સર્કીટમાં એવરેજ પાવર કેટલો હોય છે?

(a)

0

(b)

1

(c)

(d)

1.414

Answer:

Option (a)

7.

Inductive reactance is denoted by

ઇન્ડકટીવ રીએક્ટન્સને શાના વડે દર્શાવાય છે?

(a)

R

(b)

XL

(c)

XC

(d)

Z

Answer:

Option (b)

8.

In pure inductor circuit, which quantity is leading

શુદ્ધ ઇન્ડકટર સર્કીટમાં શું લીડીંગ હોય છે?

(a)

Current

કરંટ 

(b)

Voltage

વોલ્ટેજ 

Answer:

Option (b)

9.

In pure inductor circuit, which quantity is lagging

શુદ્ધ ઇન્ડકટર સર્કીટમાં શું લેગીંગ હોય છે?

(a)

Current

કરંટ 

(b)

Voltage

વોલ્ટેજ 

Answer:

Option (a)

10.

In pure capacitor circuit, angle between voltage and current is

શુદ્ધ કેપેસીટર સર્કીટમાં કરંટ અને વોલ્ટેજ વચ્ચે કેટલો ખૂણો બને છે?

(a)

0

(b)

30

(c)

60

(d)

90

Answer:

Option (d)

Showing 1 to 10 out of 50 Questions