AC Circuits (3330901) MCQs

MCQs of A.C. Series Circuits

Showing 41 to 40 out of 50 Questions
41.

Resistance is 50 ohm and voltage is 200V in series resonance, what is value of current?

સીરીઝ રેઝોનન્સ વખતે અવરોધની કીમત 50 ohm અને વોલ્ટેજની કીમત 200V હોય તો કરન્ટની કીમત કેટલી થાય? 

(a)

1A

(b)

2A

(c)

3A

(d)

4A

Answer:

Option (d)

42.

Power factor at series resonance is

સીરીઝ રેઝોનન્સ વખતે પાવર ફેક્ટર કેટલો હોય છે?

(a)

0

(b)

0.5

(c)

0.8

(d)

1

Answer:

Option (d)

43.

Resistance is 50 ohm and impedance is 50 ohm, what is value of power factor?

અવરોધની કીમત 50 ohm અને ઈમ્પીડંસની કીમત 50 ohm હોય તો પાવર ફેક્ટરની કીમત કેટલી થાય?

(a)

0

(b)

0.5

(c)

1

(d)

Answer:

Option (c)

44.

Resistance is 25 ohm and impedance is 50 ohm, what is value of power factor?

અવરોધની કીમત 25 ohm અને ઈમ્પીડંસની કીમત 50 ohm હોય તો પાવર ફેક્ટરની કીમત કેટલી થાય?

(a)

0

(b)

0.5

(c)

1

(d)

2

Answer:

Option (b)

45.

Voltage is 200V and impedance is 50 ohm, what is value of current?

વોલ્ટેજની કીમત 200V અને ઈમ્પીડંસની કીમત 50 ohm હોય તો કરંટની કીમત કેટલી થાય?

(a)

4A

(b)

8A

(c)

2A

(d)

1A

Answer:

Option (a)

46.

If voltage drop across resistance is 100V and current is 5A, what is value of resistance?

અવરોધનો વોલ્ટેજ ડ્રોપ 100V અને કરંટ 5A હોય તો અવરોધની કીમત કેટલી થાય?

(a)

10Ω

(b)

20Ω

(c)

30Ω

(d)

40Ω

Answer:

Option (b)

47.

If voltage drop across inductor is 100V and current is 5A, what is value of inductive reactance?

ઇન્ડકટરનો વોલ્ટેજ ડ્રોપ 100V અને કરંટ 5A હોય તો ઇન્ડકટીવ રીએક્ટન્સની કીમત કેટલી થાય?

(a)

10Ω

(b)

20Ω

(c)

30Ω

(d)

40Ω

Answer:

Option (b)

48.

If voltage drop across capcitor is 100V and current is 5A, what is value of capacitive reactance?

કેપેસીટરનો વોલ્ટેજ ડ્રોપ 100V અને કરંટ 5A હોય તો કેપેસીટીવ રીએક્ટન્સની કીમત કેટલી થાય?

(a)

10Ω

(b)

20Ω 

(c)

30Ω

(d)

40Ω

Answer:

Option (b)

49.

Which is true for series resonance?

સીરીઝ રેઝોનન્સ વખતે શું સાચું છે?

(a)

Z=R

(b)

XL=XC

(c)

I=V/R

(d)

All of above

Answer:

Option (d)

50.

Impedance of the RLC circuit depends on

RLC સર્કીટનો ઈમ્પીડંસ શાના પર આધાર રાખે છે?

(a)

R

(b)

XL

(c)

XC

(d)

All of above

Answer:

Option (d)

Showing 41 to 40 out of 50 Questions