Electrical Instrumentation (3330903) MCQs

MCQs of Fundamentals of measurement & instrumentation

Showing 11 to 10 out of 20 Questions
11.

Recorder is a

રેકોર્ડર એ 

(a)

Measuring instrument

માપનનું સાધન છે

(b)

Voltage source

વોલ્ટેજ સ્રોત છે

(c)

Current divider

પ્રવાહ વિભાજક છે

(d)

Musical tool

સંગીતનું સાધન છે

Answer:

Option (a)

12.

The spring which is used for producing controlling torque in indicating instruments are made up of materials which is / are

જે સ્પ્રિંગ ઈન્ડીકેટીગ સાધનોમાં ટોર્કના નિયંત્રણ માટે બનાવવામાં આવે છે તે કઈ સામગ્રીથી બનેલું છે?

(a)

Non - magnetic

બિન-ચુંબકીય

(b)

Not subjected to much fatigue

વધારે થાકનો ભોગ બનવું નહીં

(c)

Low specific resistance and low temperature resistance coefficient

નિમ્ન વિશિષ્ટ પ્રતિકાર અને નિમ્ન તાપમાન પ્રતિકાર ગુણાંક

(d)

All of these

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

13.

In indicating instruments, the controlling and restoring torque can be obtained by using

ઈન્ડીકેટીગ ઇન્સ્ટ્રુમેન્ટમાં કંટ્રોલીંગ ટોર્ક અને પુનર્સ્થાપિત ટોર્ક કોના ઉપયોગ કરીને મેળવી શકાય છે?

(a)

Spring

સ્પ્રિંગ

(b)

Gravity

ગુરુત્વાકર્ષણ

(c)

Either by spring or by gravity

ક્યાં તો સ્પ્રિંગ દ્વારા અથવા ગુરુત્વાકર્ષણ દ્વારા

(d)

Neither by spring nor by gravity

ન તો સ્પ્રિંગ દ્વારા અથવા ગુરુત્વાકર્ષણ દ્વારા

Answer:

Option (c)

14.

Damping torque in instruments is generally not produced

સાધનમાં ડેમ્પીંગ ટોર્ક સામાન્ય રીતે કઈ રીતે ઉત્પન્ન થતું નથી?

(a)

Pneumatically

ન્યુંમેટીકલી

(b)

Electro-magnetically

ઇલેક્ટ્રો-મેગ્નેટિકલી

(c)

Electro-statically

ઇલેક્ટ્રો-સ્ટેટિકલી

(d)

By fluid friction

પ્રવાહી ઘર્ષણ દ્વારા

Answer:

Option (c)

15.

A portable instrument is likely to have

પોર્ટેબલ ઇન્સ્ટ્રુમેન્ટમાં શું હોવાની સંભાવના છે?

(a)

Fluid friction damping

પ્રવાહી ઘર્ષણ ડેમ્પીંગ

(b)

Pneumatic damping

ન્યુંમેટીક ડેમ્પીંગ

(c)

Gravitational damping

ગુરુત્વાકર્ષણ ડેમ્પીંગ

(d)

Eddy-current damping

એડી પ્રવાહ ડેમ્પીંગ

Answer:

Option (d)

16.

Basic methods of measurement

માપનની મૂળ પદ્ધતિઓ

(a)

Direct

ડાયરેક્ટ

(b)

Indirect

પરોક્ષ

(c)

All of the above

ઉપરોક્ત તમામ

(d)

None of these

ઉપરોક્ત કોઈ નહી

Answer:

Option (c)

17.

Gross error contains

ગ્રોસ એરરમાં કોનો સમાવેશ થાય છે?

(a)

Operator fault

ઓપરેટર ફોલ્ટ

(b)

Error in Recording

રેકોર્ડિંગમાં ભૂલ

(c)

Error in calibration

કેલિબ્રેશનમાં ભૂલ

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

18.

Thermal noise produce in

થર્મલ અવાજ શેમાં પેદા થાય છે?

(a)

Thyristor

થાઇરિસ્ટર

(b)

Diode

ડાયોડ

(c)

Capacitor

કેપેસિટર

(d)

Resister

અવરોધ

Answer:

Option (a)

19.

Error due to unknown reason is called?

અજાણ્યા કારણોસર આવતી ભૂલ ને શું કહેવામાં આવે છે?

(a)

Gross error

ગ્રોસ એરર

(b)

Random error

રેન્ડમ એરર

(c)

Systematic error

સિસ્ટમેટીક એરર

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (b)

20.

Which errors are regular type errors?

નિયમિત પ્રકારની ભૂલો કઈ હોઈ શકે છે?

(a)

Gross error

ગ્રોસ એરર

(b)

Random error

રેન્ડમ એરર

(c)

Systematic error

સિસ્ટમેટીક એરર

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (c)

Showing 11 to 10 out of 20 Questions