Electrical Instrumentation (3330903) MCQs

MCQs of Potentiometers and Bridges

Showing 1 to 10 out of 20 Questions
1.

Maxwell bridge is used to measure

મેક્સવેલ બ્રિજ શું માપવા માટે વપરાય છે?

(a)

Resistance

અવરોધ

(b)

Inductance

ઇન્ડક્ટન્સ

(c)

Capacitance

કેપેસિટીન્સ

(d)

Frequency

આવૃત્તિ

Answer:

Option (b)

2.

A bridge used for the measurement of capacitance is

કેપેસિટીન્સના માપન માટે વપરાતો બ્રિજ કયો છે?

(a)

Wheatstone bridge

વ્હીટસ્ટોન બ્રિજ

(b)

Wein bridge

વેઇન બ્રિજ

(c)

Maxwell bridge

મેક્સવેલ બ્રિજ

(d)

Schering bridge

સ્કરિંગ બ્રિજ

Answer:

Option (b)

3.

A potentiometer may be used for

પોટેન્શીઓમીટરનો ઉપયોગ શાના માટે થઈ શકે છે?

(a)

Measurement of resistance

પ્રતિકારનું માપન

(b)

Measurement of current

પ્રવાહનું માપન

(c)

Calibration of ammeter

એમીટરનું કેલિબ્રેશન

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

4.

A simple bridge circuit consists of a network of

એક સરળ બ્રિજ સર્કિટમાં શાના નેટવર્કનો સમાવેશ થાય છે?

(a)

3 resistance arms

3 પ્રતિકાર આર્મ

(b)

2 resistance arms

2 પ્રતિકાર આર્મ

(c)

4 resistance arms

4 પ્રતિકાર આર્મ

(d)

6 resistance arms

6 પ્રતિકાર આર્મ

Answer:

Option (c)

5.

D.C. bridges are used for

ડીસી બ્રિજ કોના માપન માટે વપરાય છે? 

(a)

Measurement of resistance

પ્રતિકારનું માપન

(b)

Measurement of capacitance

કેપેસિટીન્સનું માપન

(c)

Measurement of current

પ્રવાહનું માપન

(d)

Measurement of inductance

ઇન્ડક્ટન્સનું માપન

Answer:

Option (a)

6.

In Wheatstone bridge galvanometer is used as a

વ્હીટસ્ટોન બ્રિજમાં ગેલ્વેનોમીટરનો ઉપયોગ શાના માટે થાય?

(a)

Current source

પ્રવાહ સ્રોત

(b)

Voltage source

વોલ્ટેજ સ્રોત

(c)

Null detector

નલ ડિટેક્ટર

(d)

Input impedance

ઇનપુટ અવરોધ

Answer:

Option (c)

7.

The arms consisting of the resistances R1 and R2 are called

R1 અને R2 રેઝિસ્ટન્સવાળા આર્મને શું કહેવામાં કહેવામાં આવે છે?

(a)

Resistance arms

પ્રતિકાર આર્મ

(b)

Impedance arms

ઈમ્પીડંશ આર્મ

(c)

Source arms

સોર્સ આર્મ

(d)

Ratio arms

રેશિયો આર્મ

Answer:

Option (d)

8.

Kelvin’s bridge consists of

કેલ્વિન બ્રિજમાં શાનો સમાવેશ થાય છે?

(a)

Double bridge

ડબલ બ્રિજ

(b)

Single bridge

સિંગલ બ્રિજ

(c)

Half bridge

હાફ બ્રિજ

(d)

Three fourth bridge

ત્રણ ચાતીર્થાસ બ્રિજ

Answer:

Option (a)

9.

The range of resistance measured in a Kelvin bridge is

કેલ્વિન બ્રિજ પ્રતિકારની કઈ શ્રેણી માપે છે?

(a)

10Ω to 10 mΩ

(b)

1Ω to 10 μΩ

(c)

0.01Ω to 10 MΩ

(d)

0.1Ω to 10 nΩ

Answer:

Option (b)

10.

Why Kelvin bridge is used for measurement of low resistance?

કેલ્વિન બ્રીજનો ઉપયોગ નીચા પ્રતિકારના માપન માટે કેમ થાય છે?

(a)

Due to e.m.f source used

ઉપયોગમાં લીધેલ e.m.f સ્ત્રોતને કારણે

(b)

Due to a large current flow

મોટા પ્રવાહના વાહનને કારણે

(c)

Due to contact and lead resistance

કોન્ટેક્ટ અને લીડ અવરોધને કારણે

(d)

Due to power dissipation across the circuit

સર્કિટની આજુબાજુ પાવર ડિસીપિશનને કારણે

Answer:

Option (c)

Showing 1 to 10 out of 20 Questions