Electrical Instrumentation (3330903) MCQs

MCQs of Potentiometers and Bridges

Showing 11 to 10 out of 20 Questions
11.

In Wein’s bridge, the output frequency is determined by

વેઇન બ્રીજમાં આઉટપુટ આવૃત્તિ કોના દ્વારા નક્કી કરવામાં આવે છે? 

(a)

RLC combination

RLC સંયોજન

(b)

LC combination

LC સંયોજન

(c)

RC combination

RC સંયોજન

(d)

RL combination

RL સંયોજન

Answer:

Option (c)

12.

What is the disadvantage of Maxwell Bridge?

મેક્સવેલ બ્રિજનું ગેરલાભ શું છે?

(a)

Inductance cannot be measured over a wide range

ઇન્ડક્ટન્સને વિશાળ શ્રેણીમાં માપી શકાતું નથી

(b)

Measurement is not independent of frequency

માપન આવૃત્તિથી સ્વતંત્ર નથી

(c)

Number of components is large

ઘટકોની સંખ્યા મોટી છે

(d)

Inductance can be measured over a wide range

ઇન્ડક્ટન્સને વિશાળ શ્રેણીમાં માપી શકાય છે

Answer:

Option (a)

13.

Unknown capacitance value is obtained by

અજાણ્યા કેપેસિટેન્સનું  મૂલ્ય કોના દ્વારા પ્રાપ્ત થાય છે?

(a)

Comparison with standard

સ્તાન્ડર્ડ સાથે સરખામણી

(b)

Using a tuned detector

ટ્યુનડ ડિટેક્ટરનો ઉપયોગ કરી

(c)

Using capacitance of other ratio arms

અન્ય ગુણોત્તરના આર્મના કેપેસિટીન્સનો ઉપયોગ કરીને

(d)

Using a vibration galvanometer

વાઈબ્રેશન ગેલ્વેનોમીટરનો ઉપયોગ કરીને

Answer:

Option (a)

14.

When the bridge is balanced, what is the current flowing through the galvanometer?

જ્યારે બ્રીજ સંતુલિત થાય છે, ત્યારે ગેલ્વેનોમીટર દ્વારા વહેતા પ્રવાહ માં શું થાય છે?

(a)

0

(b)

Depends on the ratio arms R1 and R2

R1 અને R2 રેશિયો પર આધાર રાખે છે

(c)

Varies by a factor of 2

2 ના પરિબળ દ્વારા બદલાય છે

(d)

Depends on the type of null detector used

વપરાયેલ નલ ડિટેક્ટરના પ્રકાર પર આધારિત છે

Answer:

Option (a)

15.

The source of error in a Wheatstone bridge is due to

વ્હીટસ્ટોન બ્રિજમાં ભૂલ ક્યાં સ્ત્રોતને કારણે થાય છે?

(a)

Range of galvanometer used

ગેલ્વેનોમીટરની શ્રેણીનો ઉપયોગ

(b)

Type of the source of emf used

વપરાયેલ Emf સ્રોતનો પ્રકાર

(c)

Limiting errors of the three known resistances

ત્રણ જાણીતા અવરોધની લીમીટીગ ભૂલના લિધે 

(d)

Balance condition

સંતુલન સ્થિતિ

Answer:

Option (c)

16.

Wheatstone bridge can’t be used for measurement of

કોના માપવા માટે વ્હીટસ્ટોન બ્રિજનો ઉપયોગ કરી શકાતો નથી?

(a)

High resistance

ઉચ્ચ પ્રતિકાર

(b)

Medium resistance

મધ્યમ પ્રતિકાર

(c)

Low resistance

નીચા પ્રતિકાર

(d)

Accurate resistance

સચોટ પ્રતિકાર

Answer:

Option (a)

17.

The resistance can be measured most accurately by

કોના દ્વારા પ્રતિકારને સૌથી સચોટ રીતે માપી શકાય છે?

(a)

Voltmeter-Ammeter method

વોલ્ટમીટર-એમીટર પદ્ધતિ

(b)

Bridge method

બ્રિજ પદ્ધતિ

(c)

Multimeter

મલ્ટિમીટર

(d)

Megger

મેગર

Answer:

Option (b)

18.

Wheatstone bridge is a

વ્હીટસ્ટોન બ્રિજ એ

(a)

A.C. bridge

એસી બ્રિજ

(b)

D.C. bridge

ડીસી બ્રિજ

(c)

High voltage bridge

ઉચ્ચ વોલ્ટેજ બ્રિજ

(d)

Power dissipation bridge

પાવર ડિસીપિશન બ્રિજ

Answer:

Option (b)

19.

Inductance comparison bridge is used to compute

ઇન્ડક્ટન્સ તુલના બ્રીજ કોની ગણતરી માટે વપરાય છે?

(a)

Unknown inductance and resistance

અજાણ્યા ઇન્ડક્ટન્સ અને અવરોધ

(b)

Unknown resistance

અજાણ્યા અવરોધ

(c)

Unknown inductance

અજાણ્યા ઇન્ડક્ટન્સ 

(d)

Unknown capacitance

અજાણ્યા કેપેસિટીન્સ

Answer:

Option (a)

20.

A Maxwell Bridge can be used for the measurement of

મેક્સવેલ બ્રિજને કોના માપવા માટે વાપરી શકાય છે ?

(a)

High Q values

ઉચ્ચ Q મૂલ્યો

(b)

Intermediate Q values

મધ્યવર્તી Q મૂલ્યો

(c)

Very low Q values

ખૂબ જ ઓછા Q મૂલ્યો

(d)

Low Q values

નીચા Q મૂલ્યો

Answer:

Option (d)

Showing 11 to 10 out of 20 Questions