Electrical Instrumentation (3330903) MCQs

MCQs of Calibration and Testing

Showing 1 to 5 out of 5 Questions
1.

In a measuring system quantity under measurement is termed as

માપન સિસ્ટમમાં માપન હેઠળના જથ્થાને કઈ રીતે ઓળખવામાં આવે છે?

(a)

Measurand

મેસરંદ

(b)

Controllers

નિયંત્રકો

(c)

Sensors

સેન્સર

(d)

Indicators

ઈન્ડીકેટર

Answer:

Option (a)

2.

Calibration is needed due to

ક્યાં કારણે કેલિબ્રેશન જરૂરી છે? 

(a)

To find accuracy

ચોકસાઈ શોધવા માટે

(b)

To find error

ભૂલ શોધવા માટે

(c)

To find class

ક્લાસ શોધવા માટે

(d)

All of above

ઉપરના બધા

Answer:

Option (d)

3.

A potentiometer may be used for

પોટેન્સીઓમીટરનો શાના માટે ઉપયોગ થઈ શકે છે?

(a)

Measurement of resistance

પ્રતિકાર માપન

(b)

Calibration of voltmeter

વોલ્ટમેટરનું કેલિબ્રેશન

(c)

Calibration of ammeter

એમીટરનું કેલિબ્રેશન

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

4.

Accuracy and Precision are dependent on each other.

ચોકસાઈ અને પ્રિસિઝન એકબીજા પર આધારિત છે.

(a)

TRUE

સાચું

(b)

FALSE

ખોટું

Answer:

Option (b)

5.

In a measurement, what is the term used to specify the closeness of two or more measurements?

માપમાં બે કે તેથી વધુ માપદંડોની નિકટતાને નિર્દિષ્ટ કરવા માટે કયા શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે?

(a)

Precision

પ્રિસિઝન

(b)

Accuracy

ચોકસાઇ

(c)

Fidelity

ફીડેલીટી

(d)

Threshold

થ્રેશોલ્ડ

Answer:

Option (a)

Showing 1 to 5 out of 5 Questions