Electrical Instrumentation (3330903) MCQs

MCQs of Transducers

Showing 1 to 10 out of 25 Questions
1.

Thermocouples are generally used for accurate temperature measurement upto

થર્મોકોપલ્સ સામાન્ય રીતે કેટલે સુધીનું સચોટ તાપમાન માપવા માટે વપરાય છે?

(a)

100°C

(b)

250°C

(c)

500°C

(d)

1600°C

Answer:

Option (d)

2.

Advantage of LVDT

LVDTનો ફાયદો

(a)

0.05% linearity and finite resolution

0.05% રેખીયતા અને મર્યાદિત રીઝોલ્યુશન

(b)

High output and high sensitivity

ઉચ્ચ આઉટપુટ અને ઉચ્ચ સંવેદનશીલતા

(c)

Rugged and less friction

કઠોર અને ઓછા ઘર્ષણ

(d)

All of above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

3.

Some substance generates the voltage when they are subjected to mechanical forces or stress along specific planes. Such substance is known as

કેટલાક પદાર્થ એવા હોય છે કે જયારે તેમના પર ફોર્સ લગાવામાં આવે કે સ્ટ્રેસ આપવામાં આવે ત્યારે વોલ્ટેજ ઉત્પન્ન કરે છે. આવા પદાર્થને શું કહેવામાં આવે છે?

(a)

Piezoelectric

પીઝોઇલેક્ટ્રિક

(b)

Thermo-electric

થર્મો-ઇલેક્ટ્રિક

(c)

Photo-electric

ફોટો-ઇલેક્ટ્રિક

(d)

Radio-active

રેડિયો-એક્ટીવ

Answer:

Option (a)

4.

Which of the following instrument can be used for the measurement of a temperature above 1500°K?

નીચેનામાંથી કયા સાધનનો ઉપયોગ 1500 ° K થી ઉપરના તાપમાનના માપન માટે થઈ શકે છે?

(a)

Mercury thermometer

મરકયુરી થર્મોમીટર

(b)

Gas Thermometer

ગેસ થર્મોમીટર

(c)

Thermoelectric pyrometer

થર્મોઇલેક્ટ્રિક પાયરોમીટર

(d)

Any of the above

ઉપરોક્ત કોઈપણ

Answer:

Option (c)

5.

A solar cell is

સોલર સેલ એટલે

(a)

Same as a photometer

ફોટોમીટરની જેમ જ

(b)

Same as a photoemissive cell

ફોટોએમિસીવ સેલની જેમ

(c)

Same as a photoconductive cell

ફોટોકન્ડક્ટિવ સેલની જેમ

(d)

Same as a photovoltaic cell

ફોટોવોલ્ટેઇક સેલની જેમ

Answer:

Option (d)

6.

 A load cell is a

 લોડ સેલ એટલે

(a)

Strain gauge

સ્ટ્રેન ગેજ

(b)

Photovoltaic cell

ફોટોવોલ્ટેઇક સેલ

(c)

Thermistor

થર્મિસ્ટર

(d)

Pressure pick up

દબાણ પીક અપ

Answer:

Option (a)

7.

Which of the following quantities cannot be measured by a load cell?

નીચેનામાંથી શું લોડ સેલ દ્વારા માપી શકાય નહીં?

(a)

Pressure

દબાણ

(b)

Temperature

તાપમાન

(c)

Level

સ્તર

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (b)

8.

Synchro is a transducer for

સિંક્રો શાના માટેનું ટ્રાન્સડ્યુસર છે?

(a)

Variable reluctance

વેરિયેબલ રિલ્કટન્સ

(b)

Parabolic

પેરાબોલિક

(c)

Angular position

કોણીય સ્થિતિ

(d)

Synchronizing

સિંક્રનાઇઝિંગ

Answer:

Option (c)

9.

Mechanical transducers sense

મિકેનિકલ ટ્રાંસડ્યુસર્સ શું સેન્સ કરે?

(a)

Electrical changes

વિદ્યુત પરિવર્તન

(b)

Physical changes

ફીઝીકલ પરિવર્તન

(c)

Chemical changes

રાસાયણિક ફેરફારો

(d)

Biological changes

જૈવિક ફેરફારો

Answer:

Option (b)

10.

Electrical strain gauge works on the principle of

ઇલેક્ટ્રિકલ સ્ટ્રેન ગેજ ક્યાં સિદ્ધાંત પર કાર્ય કરે છે? 

(a)

Variation of resistance

અવરોધનું વેરીએશન

(b)

Variation of capacitance

કેપેસિટીન્સનું વેરીએશન

(c)

Variation of inductance

ઇન્ડક્ટન્સનું વેરીએશન

(d)

Variation of area

વિસ્તારનું વેરીએશન

Answer:

Option (a)

Showing 1 to 10 out of 25 Questions