Electric Power Generation (3330904) MCQs

MCQs of Hydro Power Station

Showing 1 to 10 out of 14 Questions
1.

For low head and high discharge, the hydraulic turbine used is

લો હેડ અને ઉચ્ચ સ્રાવ માટે ક્યાં હાઇડ્રોલિક ટર્બાઇન વપરાય  છે?

(a)

Kaplan turbine

કપ્લાન ટર્બાઇન

(b)

Francis turbine

ફ્રાન્સિસ ટર્બાઇન

(c)

Pelton wheel

પેલ્ટન વ્હીલ

(d)

Jonual turbine

જ્યુનલ ટર્બાઇન

Answer:

Option (a)

2.

In pumped storage

પંપ સ્ટોરેજમાં

(a)

Power is produced by means of pumps

પંપના માધ્યમથી શક્તિ ઉત્પન્ન થાય છે

(b)

Water is stored by pumping to high pressures

ઉચ્ચ દબાણમાં પંપીંગ દ્વારા પાણીનો સંગ્રહ કરવામાં આવે છે

(c)

Downstream water is pumped up-stream during off load periods

ડાઉનસ્ટ્રીમના પાણીને ઓફ લોડ સમયગાળા દરમિયાન અપ-સ્ટ્રીમમાં પમ્પ કરવામાં આવે છે

(d)

Water is re circulated through turbine

ટર્બાઇન દ્વારા પાણી ફરી ફેરવવામાં છે.

Answer:

Option (c)

3.

Cost of operation of which plant is least?

કયા પ્લાન્ટની કામગીરીની ઓપરેશન કિંમત ઓછામાં ઓછી છે?

(a)

Gas turbine plant

ગેસ ટર્બાઇન પ્લાન્ટ

(b)

Thermal power plant

થર્મલ પાવર પ્લાન્ટ

(c)

Nuclear power plant

વિભક્ત વીજ પ્લાન્ટ

(d)

Hydroelectric plant

હાઇડ્રોઇલેક્ટ્રિક પ્લાન્ટ

Answer:

Option (d)

4.

Advantage of hydro-electric power station is

હાઇડ્રો-ઇલેક્ટ્રિક પાવર સ્ટેશનનો ફાયદો શું છે?

(a)

Low operating cost

ઓછી ઓપરેટિંગ કિંમત

(b)

Free from pollution problems

પ્રદૂષણની સમસ્યાઓથી મુક્ત

(c)

No fuel transportation problems

બળતણના પરિવહનની સમસ્યાઓથી મુક્ત

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

5.

In hydro power plants

હાઇડ્રો પાવર પ્લાન્ટમાં

(a)

Initial cost is high and operating cost is low

પ્રારંભિક કિંમત વધુ છે અને ઓપરેટિંગ કિંમત ઓછી છે

(b)

Initial cost as well as operating costs are high

પ્રારંભિક ખર્ચ તેમજ ઓપરેટિંગ ખર્ચ વધારે છે

(c)

Initial cost is low and operating cost is high

પ્રારંભિક કિંમત ઓછી છે અને ઓપરેટિંગ ખર્ચ વધારે છે

(d)

Initial cost as well as operating cost is low.

પ્રારંભિક કિંમત તેમજ ઓપરેટિંગ ખર્ચ પણ ઓછો છે.

Answer:

Option (a)

6.

Pelton wheels are installed on

પેલ્ટન વ્હીલ્સ ક્યાં ઇન્સ્ટોલ કરેલા હોય છે?

(a)

Run of river plants with pondage

નદીના વહેતા પ્રવાહ અને તળાવ સાથે 

(b)

Run of river plants without pondage

નદીના વહેતા પ્રવાહ અને તળાવ વગર

(c)

Base load plant

બેસ લોડ પ્લાન્ટ

(d)

High head plants

હાઈ હેડ પ્લાન્ટ

Answer:

Option (d)

7.

Surge tank is for the protection of

સર્જ ટેન્ક કોના રક્ષણ માટે છે?

(a)

Dam

ડેમ

(b)

Spillways

સ્પીલવે

(c)

Penstock

પેનસ્ટોક

(d)

Headworks

હેડવર્કસ

Answer:

Option (c)

8.

Which of the following is an example of impulse turbine?

નીચેનામાંથી કયા ઈમ્પલ્સ ટર્બાઇનનું ઉદાહરણ છે?

(a)

Propeller turbine

પ્રોપેલર ટર્બાઇન

(b)

Francis turbine

ફ્રાન્સિસ ટર્બાઇન

(c)

Kaplan turbine

કપ્લાન ટર્બાઇન

(d)

Pelton wheel

પેલ્ટન વ્હીલ

Answer:

Option (d)

9.

The runner of __________ turbine always be under pressure of above atmospheric pressure.

__________ ટર્બાઇનનો રનર હંમેશાં ઉપરના વાતાવરણીય દબાણના નીચા દબાણમાં રહે છે.

(a)

Turgo

ટર્ગો

(b)

Girand

ગિરંદ

(c)

Kaplan

કપ્લાન

(d)

None of the mentioned

આપેલ એક પણ નહિ

Answer:

Option (c)

10.

Which of the following is not a requirement for site selection of hydroelectric power plant?

નીચેનામાંથી કઈ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટની સાઇટ પસંદગી માટે આવશ્યક નથી?

(a)

Availability of water

પાણીની ઉપલબ્ધતા

(b)

Large catchment area

વિશાળ કેચમેન્ટ ક્ષેત્ર

(c)

Rocky land

ખડકાળ જમીન

(d)

Sedimentation

ખડકાળ જમીન

Answer:

Option (d)

Showing 1 to 10 out of 14 Questions